એવા લોકો કે જેણે દુનિયામાં કર્યું છે અબજોનું દાન

દુનિયામાં અનેક એવા ઉદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રોમાં કામ કરનારા લોકો છે જેઓ વર્ષે કરોડો રૂપિયા કમાય છે. આજે અહીં એ લોકોની વાત કરવામાં આવી રહી છે જેઓ પોતાની કમાણીને ફક્ત પોતાના સુધી જ સીમિત રાખતા નથી, તેઓ તેનો ઉપયોગ અનેક એવા કામમાં કરે છે જે દુનિયામાં યાદગાર બને અને સાથે તેમને પ્રશંસા પણ અપાવે. તેઓ એ રીતે દાન કરે છે તે તેને કોઇ ભૂલી શકતું નથી. આજે અહીં એવા લોકોની વાત કરવામાં આવી છે જેઓએ મોટી સંખ્યામાં દાન કરીને અનેક લોકોને મદદ કરી છે.

વૉરન બફે બર્કશર હૈથવે

Who donated the billions of the world's 6 "diagonal Donors'

તેઓ અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીના ચેરમન છે. મળતી માહિતિ પ્રમાણે તેમની કુલ સંપત્તિ 64 અરબ ડોલરની છે. તેમાથી તેઓ લગભગ 25 અબજ ડોલર એટલે કે 1500 અબજ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે. તેઓએ અભ્યાસ અને સ્વાસ્થ્યમાં સુધારો લાવવાને માટે અને ગરીબીને દૂર કરવાને માટે આ નવી પહેલ કરી છે.

બિલ ગેટ્સ

Who donated the billions of the world's 6 "diagonal Donors'

સોફ્ટવેર કંપનીના માલિક છે. તેમને માટે વધારે ઓળખ આવશ્યક નથી. માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને અમેરિકન બિઝનેસમેન બિલ ગેટ્સે હાલ સુધીમાં લગભગ 28 અબજ ડોલર એટલે કે 1700 અબજ રૂપિયાનું દાન કરીને અનેક લોકોની મદદ કરી છે.

અઝીમ પ્રેમજી

Who donated the billions of the world's 6 "diagonal Donors'

વિપ્રો (ભારતની સોફ્ટવેર કંપની)ના ચેરમેન તરીકે કામ કરી રહ્યા છે. તેઓએ વિપ્રોમાંથી મળેલી ભાગીદારીનો અડધો ભાગ દાન કરી દીધો છે. આ અડધા ભાગની કુલ કિંમત આશરે રૂ, 53,284 કરોડની છે.

અલવલીદ બિન તલાલ

Who donated the billions of the world's 6 "diagonal Donors'

હાલમાં દુનિયાના સૌથી અમીર લોકોમાં જાણીતા સાઉદીના અરબના શહેજાદા અલવલીદ બિન તલાલે પોતાની 32 બિલિયન ડોલરનું એટલે કે 20 હજાર કરોડ રૂપિયાનું દાન કરવાનું વિચાર્યું છે. તેઓએ પોતાની આ સંપત્તિ જરૂરિયાતવાળા લોકોને માટે ખર્ચ કરવાનું નક્કી કર્યું છે.

માર્ક ઝકરબર્ગ

Who donated the billions of the world's 6 "diagonal Donors'

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ અને યુવાનોનું દિલ ગણાતા ફેસબુકના સહસંસ્થાપક માર્ક ઝકરબર્ગે પોતાની સંપત્તિના 35 અબજ ડોલરને ગરીબોને માટે દાન કરી દીધા છે. તેમનું આ દાન ગરીબોના વિકાસમાં મદદ કરી શકે છે.

સ્વ. માઇકલ જૈક્સન

Who donated the billions of the world's 6 "diagonal Donors'

આ નામ આજે પણ જાણે જીવતું હોય તેવો અહેસાસ કરાવે છે. અમેરિકન ડાન્સર, સિંગર માઇકલ જૈક્સને અલગ અલગ કંપનીઓમાં ગરીબોની મદદને માટે લગભગ 32 અબજ રૂપિયાની ચેરિટી આપી છે. તે પણ ગરીબોના વિકાસમાં મદદ કરવાની ઇચ્છા રાખતા હતા.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,878 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 9