આ ગામ સમગ્ર રીતે વસેલું છે તળાવ ઉપર, જાણો કેમ?

ganvi_ganvie_benin_west_africa_1

શું તમે ક્યારેય પાણી ઉપર વસેલું ઘર જોયું છે? આજે અમે તમને પશ્ચિમ આફ્રિકાના બેનિન માં વસેલ એક ગામ, જે આખું પાણી પર વસેલું છે તેના વિષે જણાવવાના છીએ.

આ ગામનું નામ ‘ગેનવી’ છે, જેમાં ૨૦ હજાર લોકો રહે છે. આ ગામ નોકોઉ લેક પર આવેલ છે. મોટાભાગના લોકો આ તળાવની વચ્ચોવચ રહે છે. આ તળાવને આફ્રીકાનું સૌથી મોટું ગામ પણ માનવામાં આવે છે.

પાણી ઉપર વસેલા આ જ ગામમાં ઘર, દુકાનો, રેસ્ટોરન્ટ અને બાળકો માટે સ્કુલની સુવિધા પણ છે. આ ગામમાં બધા મકાનો લાકડીથી બનાવવામાં આવ્યા છે. આ ગામને જોવા માટે ટુરિસ્ટ પણ દુર-દુરથી સેકડો માત્રામાં આવે છે. 16 મી અથવા 17 મી સદીમાં તોફીનું સમુદાયના લોકોએ પોતાની સુરક્ષા માટે અહી વસવાટ કરવાનો નિર્ણય લીધો હતો.

ખરેખર, ફોન નામની જનજાતિ આ લોકોને ગુલામ બનાવવા આવતા હતા, પરંતુ પોતાની ધાર્મિક માન્યતાને અનુસાર તે લોકો પાણીમાં પ્રવેશ કરી શકતા ન હતા. તેથી તોફીનું સમુદાયના લોકોએ તળાવ ઉપર પોતાનો આશીયાનો બનાવ્યો.

આ યુનિક આશિયાના માં લોકો માટે માર્કેટ પણ છે. આ તળાવ ઉપર તરતી બજારનું નિર્માણ કરેલ છે.

village_lake_benin_05

village_lake_benin_10

village_lake_benin_07

village_lake_benin_12

ganvie-village-woman-sellig-fruits

ganvie_10

expotel

1323395519617_1323395519617_r

1323395544337_1323395544337_r

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,327 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 2