જયારે આપણે નવું સીમ ખરીદીએ છીએ ત્યારે તેનો નંબર યાદ નથી રહેતો. ઠીક છે, જો નવું સીમ લીધું હોય અને તેનો નબર ન ખબર હોય તો તમે USSD થી તમારો નંબર જાણી શકો છો. મોટાભાગની બધી જ કંપનીઓની આ પ્રકારના નંબર ચેક કરવાની સુવિધા આપતી હોય છે.
જે રીતે મોબાઈલ માં બેલેન્સ ચેક કરવા માટે USSD કોડ વપરાય છે તેવી જ રીતે સીમ નો મોબાઈલ નંબર પણ તમે આનાથી જાણી શકો છો. અહી જણાવેલ કોડ રીયલ છે. અમારા આ આર્ટીકલમાં airtel number check USSD code, vodafone own number check ussd code, idea mobile number check ussd code, telenor number, reliance jio check ussd code છે.
Airtel number check USSD code :- *121*9# or *121*1# or *141*123#
Reliance number check USSD code :- *1# or *111#
Videocon number check USSD code :- *1#
BSNL number check USSD code :- *222#
Telenor number check USSD code :- 555# or 444#
Idea number check USSD code :- *131*1# or *121*4*6*2# or *131*1#
Vodafone number check USSD code :- *111*2# or *555# or *555*0#
Aircel number check USSD code :- *131# or *1#.
MTNL number check USSD code :- *8888#
Tata Docomo number check USSD code :- *1#
Reliance Jio SIM number check USSD code :- *1#