આ ઉપાયો થી બનાવો તમારી સેક્સ લાઈફ સ્ટ્રોંગ – જાણવા જેવું

તમારા સંબંધો ભલે જેટલા મજબુત હોય પણ ‘પ્લેઝર કોશન્ટ’ હંમેશા બે શરીર ની વચ્ચે અને એક ચાદર ની અંદર ના જોશ પર જ નિર્ભર છે. અગર જો તમારી સેક્સ લાઈફ નીરસ બનવા લાગે તો તમે સેક્સ બ્રેક લેવાની જરૂરત છે આ વાત સેક્સ એક્સપર્ટે પણ માન્ય ગણાવી છે. જો તમે તમારી સેક્સ લાઈફ વધુ રોચક બનાવવા માંગતા હો તો તેમાં થોડા સમય ની બ્રેક લેવો જરૂરી બની જાય છે.

67dd20d68b1b581a3f030c04741354fe

આજની વ્યસ્ત લાઈફ માં યુગલો તેમની સેક્સ લાઈફ માં બોર્ડમ, કોમન સેક્સ પ્રોબલેમ, મિસમેચ્ડ બિલિડોઝ અને ઇન્ફિડેલિટીને જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો તમને પણ આવી જ કઈ સમસ્યા નો સામનો કરવો પડતો હોય તો તેનો સૌથી સારો અને સરળ ઉપાય એ છે કે સેક્સ બ્રેક લઇ લો અમુક સમય માટે, આમ કરવાથી તમે આ પ્રમાણે ની સમસ્યાઓ થી મુક્ત થઇ જશો.

xxxrelation2-1-e1460371547659

સેક્સ નિષ્ણાતો નું માનવું છે કે જો અમુક નિર્ધારિત સમય પછી સેક્સ કરવામાં આવે તો તેમાં નવો જોશ અને બમણો આનંદ માણી શકો છે.

Couple_Bed-e1392834414901-660x506

માનવામાં આવે છે કે બંને પાર્ટનર ના સેક્સ્યુઅલી સેટિસ્ફેકશન માટે આ ઉપાય ખુબ જ ફાયદાકારક હોય છે. એક્ષ્પર્ટ માને છે કે સેક્સ દરમિયાન ટાઈમિંગ અને જોશ માં આવતા ફેરફાર ની સીધી અસર બંને ના સેક્સ્યુઅલી સેટિસ્ફેકશન પર થતી હોય છે તો તેના માટે આ સેક્સ બ્રેક ખુબ જ અસરકારક છે.

648_expecting

સેક્સ ફાસ્ટિંગ

એક્ષ્પર્ટ દ્વારા કેહવામાં આવે છે કે સેક્સ ફાસ્ટિંગ એક એવી થીયરી છે જે બતાવે છે કે નિયમિત સમયે સેક્સ કરવા કરતા તેમાંથી અમુક સમય માટે બ્રેક લઇ લેવું સારું કેહવાય. આને કારણે બંને પાર્ટનર હેલ્થીયર માઈન્ડ અને સ્ટ્રોંગ સેક્સ લાઈફ બનાવી શકે છે.

બીજા નિષ્ણાતોનું આવું પણ માનવું છે કે આ થીયરી ત્યારે જ અસરકારક છે જ્યારે બંને પાર્ટનરસ ની આ અંગે સેહમતી હોય.

Comments

comments


10,182 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 1 =