આવું અફલાતૂન છે અબુધાબીના પ્રિન્સ ‘મોહમ્મદ બિન જાયેદ’ નું Golden વિમાન

140151393

હમણાંજ ૨૬ મી જાન્યુઆરી ના દિવસે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અબુધાબી ના યુવરાજ ‘શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન’ ને મળ્યા હતા. ગણતંત્ર ના દિવસે પ્રિન્સ મોહમ્મદ બિન જાયેદ ભારતના મહેમાન બન્યા હતા. આમ પણ દરવર્ષે ભારતમાં કોઈને કોઈ પ્રધાનમંત્રી ભારતના મહેમાન બને જ છે.

પ્રિન્સ ની સંપત્તિથી તો આખી દુનિયા જ વાકેફ છે. તેઓ પોતાની લાઈફસ્ટાઇલ એકદમ રોયલ ઘરાવે છે. લગભગ એક લાખ કરોડની સંપત્તિ ઘરાવતા પ્રિન્સ પાસે દુનિયાનું સૌથી આલીશાન એવું સોનાનું વિમાન છે.

પ્રિન્સ જાયેદ અલ નાહયાને દુનિયાનો સૌથી મોટો ચોથો ‘કુબેર ખજાનો’ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તેઓ દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. લોકો આમના શાહી અંદાજ પર કાયલ થઇ જાય છે. આમની પાસે ખુબ જ મુલ્યવાન એવી લક્ઝરી કારોનો કાફલો પણ છે. અહી જે વિડીયો બતાવવામાં આવ્યો છે તે અબુધાબી ના પ્રિન્સનું luxury golden aircraft બતાવવામાં આવ્યું છે તો જુઓ વિડીયો માં….

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,626 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 7