ફેસબુક યૂઝર્સને વધુ લાઇક આવી રીતે મળી શકે છે!

Like most Facebook users in such a way can be found

ફેસબુક પર તમારી પોસ્ટને સૌથી ઓછી લાઇક આવી રહી હોય તો તેનું એક કારણ હોઇ શકે છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચ અનુસાર, ફેસબુક પર લાઇક સમય પ્રમાણે આવે છે. સૌથી સારી પોસ્ટ હોય, સારું કન્ટેન્ટ હોય વીક્ડમાં સર્વિસમાં અને ત્યાર બાદ સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે અપલોડ કરેલી પોસ્ટમાં સૌથી વધુ લાઇક્સ આવે છે. આ સ્ટડી લિથીયમ ટેક્નોલોજી Bustle.com દ્વારા કરાઇ છે.

વીકએન્ડ પર ફેસબુકમાં લાઇક્સ ઓછી આવે છે. ઉદાહરણ તરીકે જો તમે શુક્રવારે સાંજે કોઇ પોસ્ટ કરી હોય તો તેમા સોમવારે કરેલી પોસ્ટની સરખામણીમાં ઓછી લાઇક્સ આવશે. તો જો તમારે વધારે લાઇક્સ જોઇએ તો નિશ્ચિત સમયમાં જ પોસ્ટ કરો.

Like most Facebook users in such a way can be found

કોઇ ફેસબુક પોસ્ટ પર કોઇ યૂઝર કઇ રીતે રિએક્ટ કરે છે તેના ઘણા કારણ છે. તેના માટે દિવસ અને અઠવાડિયામાં કામ કરો, લોકેશન, ટાઇમ જોન, નેચર વગેરેનો સમાવેશ થાય છે. સ્ટડી અનુસાર, પેરિસમાં રિએક્શન વર્કિંગ અવર્સના સેકન્ડ હાફમાં વધારે છે. તો ત્યાં લંડનમાં રિએક્શન વર્કિંગ અવર્સ પુરા થવાની તૈયારીમાં હતા.

રિસર્ચર્સ અનુસાર, એવા લોકો માટે જરૂરી છે જે લોકો નવો બિઝનેશ શરૂ કરવા માગે છે અને અને ફેસબુક પર વધારે લાઇક્સ જોઇએ છે. ફેસબુક પર કોઇપણનો રિસપોન્સ બે કલાક બાદ વધારે આવે છે તેની જગ્યાએ ટ્વીટર પર અડધો કલાકમાં આવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,327 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 2