આવી ગયું છે યુનિક ડીઝાઇન સાથે નવું જાણવા જેવું….

આપણી આ શાનદાર એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો અહી :-   https://goo.gl/1eLWrz

Capture1

Capture2

Capture-2

જાણવા જેવું પાછલા ઘણા સમયથી લોકોને નોલેજ, મનોરંજન, સારા વિચારો, તમારું જનરલ નોલેજ વધે તેવા સારા અને રસપ્રદ ફેકટ્સ અને મેસેજીસ પૂરું પાડી રહ્યું છે અને આનાથી યુઝર્સ પણ સેટીસફાય છે તેથી જ તો યુઝર્સે જાણવા જેવું એપ્લીકેશન ફોનમાં ઇન્સ્ટોલ કરી છે અને આજે તેનો આકડો 210,000 સુધી પહોચી ગયો છે.

આ આકડાથી અમને પણ ખબર પડે છે કે અમે લોકોને નોલેજ શેર કરવામાં કેટલા સકસેસફૂલ થયા છીએ. આથી અમે જાણવા જેવું એપ્લીકેશન ની નવી ડીઝાઇન બનાવી છે જે યુઝર્સ ને ગમશે અને તેઓ એપ પણ સરળતાથી યુઝ કરી શકશે.

સમયની સાથે-સાથે જાણવા જેવું ને વધારે ઈમ્પ્રુવ કરવા માટે અમે આ યુનિક ડીઝાઇન પસંદ કરી છે. આમાં ત્રણ નવી થીમ જોડવામાં આવી છે જે નીચે પ્રમાણે છે.

૧. આ જે સ્ક્રીનશોર્ટ બતાવવામાં આવ્યો છે તે તમને આપણી એપ્લીકેશન ને ઓપન કરતા જ હોમ પેજ તરીકે જોવા મળશે, જેમાં અલગ અલગ કેટેગરી ને તમે સરળતાથી ઓપન કરીને વાંચી શકશો.

૨. બીજી થીમ છે ગેલેરીની. જેમાં તમને પહેલા કરતા નવી ડીઝાઇનમાં લેટેસ્ટ કોટ્સ તેના ટાઈટલ અને ચિત્રો સાથે જોવા મળશે.

૩. લાસ્ટમાં ત્રીજી થીમ પણ અલગ છે જેમાં સેવ, વોટ્સએપ મેસેજીસ, ફોન્ટની સાઈઝ, શેર, ફેસબુક લાઈક અને એપની ખામીઓ જેવી બીજી ફંક્શનાલિટીઓ અલગ ડીઝાઇન સાથે જોડવામાં આવી છે.

આશા છે કે આપણી આ નવી થીમ નો ઉપયોગ યુઝર્સ સરળતાથી કરી શકશે અને તેઓ આને એન્જોય પણ કરશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


16,829 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 7