આવા લોકોથી દુર ભાગે છે ઘનની દેવી લક્ષ્મી

3313_original

પુરાણમાં ઇન્દ્ર દ્વારા દેવી લક્ષ્મી સ્તુતિ કરવામાં આવી છે. દેવરાજ ઇન્દ્રના અનુરોધ પર દેવીએ કહ્યું કે તે મનુષ્યો પર કૃપા કરશે પરંતુ એવા લોકો પર નહિ જેનામાં આવા પાંચ લક્ષણો હોય. ત્યારે દેવીએ આ પાંચ નામ બતાવ્યા.

કામભાવના: જે ઘરમાં સ્ત્રી પુરુષ કામ માં અતિ લુપ્ત રહે છે તે ઘરમાં ઘર્મની અપેક્ષા રહે છે. આ પ્રકારના ઘરમાં લક્ષ્મી વધુ દિવસો સુંધી નથી ટકી રહેતી.

સાધુ/શાસ્ત્રોનો અનાદર: પોતાના ઘરમાં કે જીવનમાં ઘણીવાર શાસ્ત્રોનો આપણે અનાદર કરતા હોઈએ છીએ. આમ કરીને આપણે બીજાનું નહિ પણ પોતાનું જ નુકશાન કરીએ છીએ. સાધુ-સંતો કે શાસ્ત્રો પ્રતિ અનાદર કરવાથી લક્ષ્મી દેવી નારાજ થાય અને તે વ્યક્તિથી દુર થાય છે.

લોભ: જે ઘરમાં લોકો વધુ લાલચી થઇ જાય છે ત્યાં વધુ સમય સુધી ઘનની દેવી લક્ષ્મી નથી ટકી રહેતા.

સ્ત્રી અપમાન: જે ઘરમાં લોકો સ્ત્રી નું સમ્માન ન કરે અને અનાદર કરતા રહે ત્યાં લક્ષ્મી દેવી નહિ રહેતા.

ક્રોધ/અપશબ્દ: ઘર્મોમાં સીધું જ લખવામાં આવ્યું છે કે ક્રોધ વ્યક્તિને નરક માં લઇ જાય છે. ક્રોધ એવં અપશબ્દ બોલતા વ્યક્તિને શાસ્ત્રોને કાયર કહેવામાં આવ્યા છે. જે ઘરમાં લોકો ક્રોધ કરતા હોય ત્યાં નિરંતર કલેશ વધતો રહે છે. તેથી આ પ્રકારના ઘરથી લક્ષ્મી દેવી દુર રહે છે.

Comments

comments


7,963 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 1 =