આમળા : સર્વશ્રેષ્ઠ ઔષધ

આમળા : સર્વશ્રેષ્ઠ ઔષધ

  • ડાયાબિટીસપર કાબૂ મેળવવા માટે પાંચથી દસ મિલિગ્રામ આમળાંના રસમાં પાંચ મિલિગ્રામ હળદરઉમેરીને સવારે ખાલી પેટે પી લો.
  • ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે પાંચથી દસ મિલિગ્રામ આમળાંના રસમાં પાંચ મિલિગ્રામ હળદર ઉમેરીને સવારે ખાલી પેટે પી લો.
  • પચાસ ગ્રામ સૂકા આમળા, પચાસ ગ્રામ જીરૂ અને ૨૧ કાળા મરીને મિક્સરમાં વાટી લો આ મિશ્રણને રોજ મધ સાથે પાંચ ગ્રામ ચાટી જઈ તરત જ ઉપર એક ગ્લાસ હૂંફાળું પાણી પી લો. શરદી, કફ અને અસ્થમા જેવી બિમારીઓથી રાહત મળશે.
  • આમળામાં અસંખ્ય ઝીણા કાણા પાડી તેને ત્રીસ દિવસ સુધી મધમાં પલાળી રાખો. રોજ આવા બે આમળા ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

5,281 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 − = 5