ગાય, ગોં, ભક્તિ અને વંદના શબ્દ ભારતની સંસ્કૃતિ નો છે. ભારતની સંસ્કૃતિ ને જોડતો સેતુ છે. કાશ્મીર થી કન્યાકુમારી સુધી નજર કરો કે કચ્છ ના રણ થી બંગાળ ની ખાડી સુધી નજર કરો, અનેક ધર્મ અને ભાષા માં વિસ્તરેલી જુદી જુદી કોમ ની પ્રજાઓ જો માં તરીકે જો કોઈ ને પૂજતી હોઈ તો એ ગાય ને પૂજે છે. ગાય એ ભારત ની અખંડીતતા, એકતા અને અહિંસાનો આયનો છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર