અહી માણસ નહી પણ નદી કરે છે શિવલિંગનો અભિષેક

But the river is not here, man Abhishek Shivling

કર્ણાટકના સીરસી શહેરની બાજુમાં વહેતી શાલમાલાની નદીમાં બનેલ શિવલિંગ લોકોને માટે શ્રદ્ધા અને એક આશ્ચર્યનો વિષય છે. આ શિવલિંગનુ પ્રમાણ હજારો વર્ષ કરતા પણ જૂની છે. આને સહસ્ત્રલિંગ કહેવામાં આવે છે. આ શિવલિંગ નદીના પથ્થરો પર બનેલ છે. શિવલિંગ સિવાય નદીના આ પથ્થરો પર નંદી, સાપ અને બીજા ચિત્રો પણ બનેલા છે.

But the river is not here, man Abhishek Shivling

અહીનું દ્રશ્ય બહિ સુંદર છે. પ્રકૃતિની સાથે અહી ધાર્મિકતાનુ અદભૂત સંગમ થાય છે. શ્રદ્ધાળુઓ મુજબ ૧૬મી સદીમાં અહીના રાજા સદાશિવરાય એ શિવલિંગનુ નિર્માણ કરાવ્યું હતું. તે શિવના ભક્ત હતા. એટલે એ ભગવાનની રચના એવી રીતે અર્પિત કરવા ઈચ્છતા હતા કે તે ખુબ જ અદભૂત હોય. એટલા માટે તેમને નદીમાં શિવલિંગનુ નિર્માણ કરાવ્યું.

શિવલિંગ જળસ્થિત હોવાથી અહી પાણીની ધારા ભગવાનનો અભિષેક કરે છે. શિવરાત્રી કે શ્રાવણ માસમાં અહી વધારે ભીડ જોવા મળે છે. અહી રોજ હજારો પર્યટકો આવે છે, ભ્રમણની સાથે તે પ્રાકૃતિક અભિષેક પણ જુએ છે અને રાજા સદાશિવરાયની શ્રદ્ધાને નમન કરે છે.

But the river is not here, man Abhishek Shivling

But the river is not here, man Abhishek Shivling

But the river is not here, man Abhishek Shivling

Comments

comments

7,410 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 + 8 =