અહી છે કબરોનો પહાડ, અચૂક જાણવા જેવુ

This is Chinese Cemetery in Hong KongThis is Chinese Cemetery in Hong Kong

હોંગ કોંગના પશ્ચિમમાં કેટલાક એવા પહાડો છે કે જ્યાં ફક્ત કબરો જ નજરે ચડે છે. આ એક એવી જગ્યા છે કે જ્યાં લોકોને કોઈ ખાસ જગ્યાએ પહોચવું હોય તો આ પહાડમાં બનેલી સીડીનો ઉપયોગ કરી શકે છે.

આ જગ્યા હોંગ કોંગના પશ્ચિમના ‘પોખ ફુ લામ’ નામના વિસ્તારમાં આવેલી છે. આ જગ્યાને હોંગ કોંગના પશ્ચિમ વિસ્તારમાંથી જોઈ શકાય છે. આ જગ્યાને લોકો ‘ચાઈનીઝ ક્રિશ્ચિયન સેમિટ્રી’ નામે ઓળખે છે. ૧૮૮૨માં આ જગ્યાને બનાવવામાં આવી હતી. મોટાભાગે લોકો લાશને આ કબ્રસ્તાનમાં જ લાવે છે.

This is Chinese Cemetery in Hong Kong

This is Chinese Cemetery in Hong Kong

This is Chinese Cemetery in Hong Kong

This is Chinese Cemetery in Hong Kong

This is Chinese Cemetery in Hong Kong

This is Chinese Cemetery in Hong Kong

This is Chinese Cemetery in Hong Kong

This is Chinese Cemetery in Hong Kong

This is Chinese Cemetery in Hong Kong

This is Chinese Cemetery in Hong KongThis is Chinese Cemetery in Hong Kong

Comments

comments


11,324 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 3