અહી ગાડી ચલાવુ બહુ અઘરું છે

Here, driving game, not talking, entrepreneurs will also fall haja

પશ્ચિમી અમેરિકાના ઉટાહ ક્ષેત્રમાં એક એવું સ્થળ છે જ્યાં વિશ્વભરના સાહસિકો આવતા હોય છે. ખતરનાક પહાડો પર ગાડીઓ ચલાવવામાં ભલભલા સાહસિકોના હાંજા ગગડી જાય છે, ત્યારે અમુક લોકો નબળા હૃદયવાળા લોકો અહીં જવાની મંજૂરી નથી આપવામાં આવતી.

નાનાકડા શહેર ટાઉન ઓફ મોબમાં રણ અને પહાડી વિસ્તારને કારણે તે એડવેન્ચર પ્લેસ બની ગયું છે. અહીં પહાડો પર બાઇકિંગ અને ગાડીઓ ચલાવવામાં આવે છે. આ શહેરમાં ‘હેલ રિવેંજ’ નામનું 13 કિલોમીટરનો એક ટ્રેક આવેલો છે, જે એક ટ્રેક કરતા પહાડોનો સમૂહ વધારે છે. અહીં ગાડીઓ ચલાવવી મુશ્કેલ હોય છે તેમછતાં સાહસિકો સ્ટંટ કરવા અહીં આવતા હોય છે.

ડ્રાઇવરોએ આ સ્ટંટ કરતીવેળાએ જરૂરી સાધનો રાખવા પડે છે. આ સ્થળે ટોચ પર પહોંચવા પર અમેરિકાનું સુંદર લા સાલ પહાડ, ખીણ અને કોલોરાડો નદી જોવા મળે છે, ટાઉન ઓફ મોબમાં હેલ રિવેંજ જેવા ઘણા ટ્રેક છે. જેમાં એસ્કલેટર, બ્લેક હોલ અને ટિવ ઓવર ચેલેન્જ જેવા ટ્રેકનો સમાવેશ થાય છે. સૌથી મુશ્કેલ ટ્રેકનું નામ છે ‘લાયન ઇઝ બેક’, જ્યાં 65 ડિગ્રીએ ગાડી ચલાવવી પડે છે.

Here, driving game, not talking, entrepreneurs will also fall haja

Here, driving game, not talking, entrepreneurs will also fall haja

Here, driving game, not talking, entrepreneurs will also fall haja

Here, driving game, not talking, entrepreneurs will also fall haja

Here, driving game, not talking, entrepreneurs will also fall hajaHere, driving game, not talking, entrepreneurs will also fall haja

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

5,720 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 × 7 =