અરે પાગલ, એ તો મે દોરી બાંધીને ફેંક્યો હતો…

img_58c80cb90e83f

“બાયોડેટા” ગમે એટલા સારા હોય
.
.
.
.
.
.
છતા કોઇ “બાયૂદેતા” નથી”

************************

ઓફીસ થી ઘર તરફ આવતાં જોયું….

મમ્મા આરતી ની થાળી લઇ ને ઉભી છે

સાલું …..

ન બર્થ ડે, ન પ્રમોશન …

આ આળપંપાળ શેની …

વાઇફ સોફા પર મરડાઇ ને બેઠી હતી …

મમ્મી એ તો આરતી ઉતારતા ચાલુ કર્યૂ…

તું ભણેલી વહુ લાવ્યો…
.
.
ને આ ભણેશ્વરી દેવી એ કેરી ના રસ નો વઘાર કરી નાખ્યો..
.
.
કરો હજી લવમેરેજ…

નહીં જોયેલુ ઘણું જોવા મળશે ..

************************

એક કંજૂસ છોકરાને એક કંજૂસ છોકરી સાથે પ્રેમ થઇ ગયો….

છોકરી : જ્યારે પપ્પા ઘરે નહીં હોય ત્યારે હું ગલીમાં સિક્કો ફેંકીશ…

તેનો અવાજ સાંભળીને તુ ઘરની અંદર આવી જજે…

પણ છોકરો સિક્કો ફેંક્યાનાં અડધા કલાક પછી છોકરીનાં ઘરે આવ્યો….

છોકરી : આટલુ મોડું કેમ થયું..?

છોકરો : હું સિક્કો શોધતો હતો….

છોકરી : અરે પાગલ, એ તો મે દોરી બાંધીને ફેંક્યો હતો, એટલે તરત પાછો ખેંચી લીધો…..

Comments

comments


7,578 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 2 =