આજકાલ ફેસબુકનો જમાનો છે. આજના મોટાભાગના તમામ યંગસ્ટર્સ આ એપ્લીકેશન નો ઉપયોગ કરતા હોય છે. આના કારણે અમુલ લોકોના મન પણ ખરાબ થતા હોય છે. જયારે કોઈ છોકરી કોઈ છોકરાને ઓળખતી હોય અને તેને જો ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે, કમેન્ટ કરે, ફોટોઝ લાઈફ કરે તો તેના મનમાં ‘કુછ કુછ હોતા હે’ ટાઈપ ફીલિંગ વહેવા માંડે છે.
આના લીધે અમુક લોકોને સામેના વ્યક્તિ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાય જાય છે. જોકે, તેવું ન થવું જોઈએ. આ તદ્દન ખોટી વાત છે. તેથી આજકાલના યંગસ્ટર્સને જનરલી ઉદ્ભવતા અમુક સવાલો અહી દર્શાવ્યા છે. તો તમે પણ જાણો અને દુર કરો મનમાં છુપાયેલ અમુક ગેર સવાલોને….
ફેસબુક ટીપ્સ !
*******************
* જયારે કોઈ છોકરી ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરે, તેનો મતલબ કે તે તમારી ‘ફ્રેન્ડશીપ’ એક્સેપ્ટ કરે છે નહિ કે ‘પ્રપોઝલ’!!
* જયારે કોઈ છોકરી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે, તેનો મતલબ કે તે તમારી ‘ફ્રેન્ડ’ બનવા માંગે છે નહિ કે ‘ગર્લ ફ્રેન્ડ’!!
* જયારે તે તમારી પોસ્ટ પર કોમેન્ટ કરે, તેનો મતલબ કે તે સોશિયલ બની રહી છે નહિ કે ફ્લર્ટિંગ કરી રહી છે!!
* જયારે તે તમારી કોમેન્ટ ને લાઇક કરે, તેનો મતલબ કે તે ‘તમારી કોમેન્ટ’ ને લાઇક કરે છે નહિ કે તમને!!
મોરલ ઓફ ધ સ્ટોરી :-
* રીસ્પેક્ટ ફ્રેન્ડશીપ, સીધે સીધા પતિ બનવાના સપના ના જોવાય!! – શુ સમજ્યા?