અમુક રોચક જાણકારીઓ, જેણે વાંચીને તમને મજા આવશે!

Dollarphotoclub_34185248

* નવી પેન લીધા પછી 97 % લોકો પોતાનું જ નામ લખે છે.

* લગભગ છ મહિનાની ઉમર સુધી બાળકોની આંખોમાંથી આંસુ નથી નીકળતા.

* દુનિયાની સૌથી લામ્બી ગુફા વિયેતનામ માં છે, જેની અંદર એક લાંબી નદી, જંગલ અને વાતાવરણ છે.

* ઉમર વધતાની સાથે જ મનુષ્યના કાન અને નાકમાં વૃદ્ધિ થાય છે પણ જનમથી મૃત્યુ સુધી માનવીની આંખ તેમની તેમ જ રહે છે.

* ડુક્કર માટે આકાશ તરફ જોવું અસંભવ છે.

* આપણા મગજને સારી યાદોને યાદ રાખવા કરતા ખરાબ યાદોને યાદ રાખવાની ક્ષમતા વધારે છે.

* લોકોની આંગળીના નિશાનની જેમ જ પ્રત્યેક મનુષ્યની જીભના નિશાન અલગ અલગ હોય છે.

* 30 થી 35 મિનીટ સુધી વાંચ્યા બાદ 10 મિનીટનો બ્રેક લેવાથી વાચેલું વધારે યાદ રહે છે.

* “almost” સૌથી લાંબો શબ્દ છે જેના બધા શબ્દ Alphabets ના ક્રમમાં આવે છે.

* એક શોધ દ્વારા માનવામાં આવ્યું છે કે ન્યુડ સુવાથી અનિન્દ્રાની સમસ્યા દુર થાય છે.

* માનવીની જાંધ ના હાડકા કંક્રિટથી પણ વધારે મજબૂત હોય છે.

* જો કોઈ એક રૂમમાં 20 લોકો રહે છે તો 50 % સંભાવના છે કે કોઈક બે જણ ની જન્મ તારીખ સેમ હશે.

* જે લોકો જલ્દી શરમાય જાય તેઓ વધારે દયાળુ અને વિશ્વસનીય હોય છે.

* અરુણ (નેપ્ચ્યુન) અને વરૂણ (યુરેનસ) ગ્રહોના અલગ અલગ વાતવરણને કારણે ત્યાં હીરાઓનો વરસાદ થાય છે.

Comments

comments


14,851 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 5 =