અમીર બનવા ઈચ્છો છો, તો તમારા માં હોવી જોઈએ આ ખૂબીઓ

Want to be rich, you must be in the 20 Habits

બધા લોકોને અમીર બનવાનું સ્વપ્ન હોય છે. પૈસા વાળા લોકોની જીવનશૈલી આપણને આકર્ષિત કરે છે. આપણે પણ ઈચ્છતા હોઈએ છીએ કે આપણે તેમાં જેવા દેખાવી, પરંતુ મોટાભાગે લોકો નથી જાણતા કે આપણે તેમના જેવું બનવા માટે શું-શું કરવું જોઈએ. આ અમીર લોકોની નાની નાની ટેવો, જે તેમણે નાના લોકોથી અલગ જ પાડે છે. અમે તમને જણાવવાના છીએ કે અમીર લોકોની એવી ટેવો, જેને તમે પણ પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરો તો તમને સફળતા પ્રાપ્ત થશે.

લક્ષ્ય પર હોય છે ધ્યાન

Want to be rich, you must be in the 20 Habits

* ૮૦% અમીર લોકો એક સમયમાં પોતાના એક લક્ષ્યને પૂરો કરીને પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે.

* ૬૭% અમીર લોકો પોતાના લક્ષ્યને લખીને રાખે છે.

* ૮૧% અમીર ટુ-ડુ લીસ્ટ જાળવી રાખે છે, એટલેકે ક્યાં-ક્યાં કરવાના છે, તેનું લીસ્ટ બનાવી રાખે છે.

અભ્યાસ વધુ અને ટીવી ઓછી જોવી

Want to be rich, you must be in the 20 Habits

* ૮૬% અમીર લોકો પોતાના માં સારો એવો સુધારો લાવવા માટે આખી જિંદગી અભ્યાસ કરે છે.

* ૮૬% અમીર લોકોને ભણતર પ્રત્યે પ્રેમ હોય છે.

* ૮૮% અમીર વ્યક્તિ શિક્ષા કે કારકિર્દી માટે રોજ ૩૦ મિનીટ કે તેથી વધુ અભ્યાસ કરે છે.

* ૬૩% અમીર લોકોને ઓફિશિયલ મુસાફરી દરમિયાન ઓડિયો બુક્સ સંભાળે છે.

* ૬૩% અમીર માતા-પિતા પોતાના બાળકોને મહિનામાં ઓછામાં ઓછા બે ફિકશન બુક્સ વાંચવા માટે પ્રેરિત કરે છે.

* ફક્ત ૩૩% અમીર રિયાલિટી ટીવી જુએ છે.

જાતે નસીબ બનાવવા માટે વિશ્વાસ

Want to be rich, you must be in the 20 Habits

* ૮૪% અમીર વિશ્વાસ કરે છે કે પોતાની ટેવો સારી હોવાને કારણે પોતાની કિસ્મત વારંવાર તક આપે છે.

* ૭૬% અમીર લોકોનું માનવું છે કે ખરાબ ટેવોથી કિસ્મત ખરાબ થાય છે.

આહાર પર સચેત

Want to be rich, you must be in the 20 Habits

* ૭૦% અમીર લોકો રોજ ૩૦૦ કેલેરી જંક ફૂડ ઓછુ ખાય છે.

તાશ થી દુર

Want to be rich, you must be in the 20 Habits

* ફક્ત ૨૩% લોકો જ તાશ રમે છે.

કામમાં મહેનતી

Want to be rich, you must be in the 20 Habits

* ૪૪% અમીર કામ શરુ કરતા પહેલા જ ત્રણ કલાક પહેલા જાગી જાઈ છે.

* ૭૪% અમીર વ્યક્તિ પોતાના સંતાનોને સફળતાની સારી ટેવો શીખવાડે છે.

સામાજિક જવાબદારી

Want to be rich, you must be in the 20 Habits

* ૭૦% અમીર માતા-પિતા પોતાના બાળકોને મહિનામાં ઓછામાં ઓછા ૧૦ કલાક સમાજસેવા કરવા માટે પ્રેરિત કરે છે.

* ૮૦% અમીર વ્યક્તિ કોઈ ના બર્થડે પર ફોન કરીને વિશ જરૂર કરે છે.

* ૭૯% મહિનામાં ૫ કલાકથી વધુ નેટવર્કનો ઉપયોગ કરે છે.

દરરોજ કસરત

Want to be rich, you must be in the 20 Habits

* ૭૬% અમીર લોકો અઠવાડિયામાં ૪ દિવસ ઍરોબિક્સ એક્સરસાઇઝ કરે છે.

Comments

comments


14,531 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 7 =