બાળકો તો હંમેશાં મજા માં જ હોય છે. તેઓ મોટા બાળકોની જેમ કપડા, લોકેશન કે કોની સાથે ડાંસ કરવો એ બધા તેમના નખરા ન હોય. તેમને તો ફન એટલે બસ ફન જ કરવા જોઈએ. તો ચાલો આપણે પણ તેમની પાર્ટીને એન્જોય કરીએ….
‘અભી તો પાર્ટી શુરુ હુયી હે’, ચાલો આપણે પણ આની જેમ પાર્ટી કરીએ..
11,640 views