અઠ્ઠે ગઠ્ઠેની કહાની

અઠ્ઠે ગઠ્ઠેની કહાનીઅઠ્ઠે ગઠ્ઠે ની કહાની !

અમેરીકા નાં વૈજ્ઞાનિકો એ મોટુ યાન બનાવ્યુ પણ ચાલુ ન થાય બહુ મથામણ છતા પરીણામ શૂન્ય.

ત્યાં ફરવા ગયેલ કાઠિયાવાડી ભાભા નિક્ળ્યા ને તેણે પુછીંયુ શું કરો છો.

વૈજ્ઞાનિકો : તમને ન ખબર પડે.

ભાભા : એક ટ્રાય તો કરવાં દો.

વૈજ્ઞાનિકો : કરો ટ્રાય ! કાઠિયાવાડી ભાભા એ થોડા પ્રયત્ન એ યાન ચાલુ કરી દીધુ.

અમેરીકા નાં વૈજ્ઞાનિકો ખુશ થઈ કુદાકુદ કરી મુકી અને કહેવા લાગ્યા કે દાદા તમે આ કેમ ચાલુ કયુઁ ?

ભાભા : કઇ નહી આતો અઠ્ઠે ગઠ્ઠે ચાલુ થઈ ગયું.

અમેરીકા નાં વૈજ્ઞાનિકો : please અમને આ અઠ્ઠે ગઠ્ઠે ટેકનીક શીખવો…..

પણ ભાભા શીખવે નહી……

વિદેશ મંત્રાલય થી વાત ન પતી.

વિદેશ મંત્રાલય થી વાત ન પતી.

છેવટે વાત ઓબામા પાસે પહોચી ઓબામા એ મનમોહનસિંહ ને ફોન કયોઁ.

પ્લીજ અમને તમારી આ અઠ્ઠે ગઠ્ઠે ટેકનીક શીખવો.

મનમોહનસિંહઃઅમે આ અઠ્ઠે ગઠ્ઠે ટેકનીક ન શીખવી શકીએ કારણ કે આ અઠ્ઠે ગઠ્ઠે ટેકનીક થી તો અમારો દેશ ચાલે છે. : પી પી પી

પ્લીઝ શેર ધીસ “અઠ્ઠે ગઠ્ઠે ની કહાની !”

 

Comments

comments


6,475 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 6 =