અંબાણી પરિવાર ના વારસદારો ના શોખ વિષે જાણો – જાણવા જેવું

Ambani family successors, same photography, some football fond

ભારતના ટોપ ઉદ્યોગપતિઓમાં જેમની ગણના થાય છે તેવા અનિલ અંબાણી 4 જૂનના રોજ 56 વર્ષ પૂરા કરશે. આ પ્રસંગે તેમના વાચકોને અંબાણી પરિવાર સાથે જોડાયેલ રોચક વાતો Janvajevu.com જણાવવા જઈ રહ્યું છે. જે અંતર્ગત અમે તમને મુકેશ અને અનિલ અંબાણીના બાળકો વિશે જણાવી રહ્યા છીએ. જણાવીએ કે જે રીતે ધીરૂભાઈ અંબાણીએ પોતાના બાળકો અનિલ અને મુકેશને બિઝનેસની ટ્રેનિંગ આપી હતી, તેવી જ રીતે હવે મુકેશ અને અનિલ અંબાણી પણ પોતાના બાળકોને તાલિમ આપી રહ્યા છે.

આ છે અંબાણી પરિવારનું ભવિષ્ય

મુકેશ અંબાણીને ત્રણ બાળકો છે. તેમા ટ્વિન્સ ઈશા અને આકાશ મોટા છે. બન્નેને પાછલા વર્ષે જ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ કરવામાં આવ્યા. જ્યારે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંદ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે, મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીને બે પુત્ર છે. અનિલ અંબાણીએ પણ પોતાના મોટા પુત્ર જય અનમોલ અંબાણીને પાછલા વર્ષે કંપનીની પોલિસી મેકર્સની યાદીમાં સામેલ કર્યા. નાનો પુત્ર અંશુલ હાલમાં અભ્યાસ કરે છે.

Ambani family successors, same photography, some football fond

Ambani family successors, same photography, some football fond

Ambani family successors, same photography, some football fond

Ambani family successors, same photography, some football fond

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

6,052 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 + 9 =