YOUTUBE લોન્ચ કરશે સ્પેશ્યલ kids App

Youtube kids App

દુનિયાનું સૌથી મોટુ વીડિઓ સર્ચિગ વેબ સાઇડ યુટ્યુબ ખાસ રીતે બાળકો માટે એક નવી એપ્લિકેશન લોન્ચ કરવા જઇ રહી છે. યુટ્યુબ દ્વારાઆ એપનું નામ યુટ્યુબકિડ્સ રાખવામાં આવશે. આ એપનો ઉપયોગ સ્માર્ટફોન અથવા તો ટેબલેટમાં કરી સકાશે જેમાં બાળકો માટે માત્ર કોકસ કંન્ટેન્ટ દેખાશે.

Youtube kids App

ગૂગલની ઓનલાઇન વીડિઓ સર્વિસની આ ફ્રિ એપને યુઝર્સ 23 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી સકશે. આ એપને કિડ-ફ્રેન્ડલી ડિઝાઇનમાં ડેવલપ કરવામાં આવી છે. એપમાં આઇકન પણ મોટા રાખવામાં આવ્યા છે અને સ્ક્રોલિંક પણ ઓછુ કરવુ પડશે. આ એપ ખાસ પેરેન્ટલ કંન્ટ્રોલ્સ સાથે આવશે. એપમાં ટાઇમર જેવા કંટ્રોલ્સ પણ આપવામાં આવશે. જેમાં બાળકોને કેટલા સમય સુધી આ એપનો ઉપયોગ કરવો છે તે માતા-પિતા જાતે જ નક્કી કરી સકશે.

Youtube kids App

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,510 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>