Wow!! ભારતમાં આ ગામના લોકો વિઝા વગર મ્યાનમારની કરે છે વિઝીટ?

king

ભારતના આ ગામમાં લોકો પાસે છે બે દેશની નાગરિકતા, આ સંભાળવામાં થોડું અજીબ ચોક્કસ લાગે પણ સાચું છે. શું તમે જાણો છો ભારતમાં આજે પણ રાજવંશ અને રાજાઓ જીવિત છે, અને તે આ રાજાની એકાદ બે નહિ પણ પૂરી 60 પત્નીઓ છે.

ઠીક છે, અમે વાત કરી રહ્યા છીએ ભારતના નાગાલેંડ રાજ્યની, ત્યાં એક એવું ગામ છે જે જ્યાં લોકો પાસે બે દેશની નાગરિકતા છે. આ ગામનું નામ ‘લોંગવા’ છે. અહી ‘કોન્યાક’ નામની જનજાતિ ના લોકો રહે છે એટલેકે આદિવાસી.

આ ગામની ખાસવાત એ છે કે આ અડધું ગામ ભારત અને મ્યાનમાર ની બોર્ડરની વચ્ચે છે એટલેકે બોર્ડરની વચ્ચે જ રાજાનું ઘર છે. આ રાજાનું નામ ‘અંગ નગોવાંગ’ છે. આ રાજાના અધીન કુલ 75 ગામ આવે છે. અહીની ભાષા ‘નાગમિસ’ છે.

રોચક વાત છે કે આ રાજાની ફેમીલી ખુબ મોટી હોવાથી તેના સદસ્યો ભોજન મ્યાનમાર ના હિસ્સામાં કરે છે અને રાત્રે સુવા માટે ભારતીય સીમા પસંદ કરે છે. આ રાજાનો પુત્ર મ્યાનમાર માં આર્મી છે. ભારત અને મ્યાનમાર એક જ સીમા પર હોવાથી આ લોકોને બે દેશની નાગરિકતા મળેલ છે.

આવામાં આ લોકોને એક બીજા દેશમાં જવા કોઈ વિઝા કે ફ્લાઈટની જરૂરત નથી પડતી. આ લોકોને ‘હેડ હંટર’ પણ કહેવાય છે. કારણકે આ જનજાતિને ખુબ જ ખાતરનાક માનવામાં આવે છે. આ લોકો માનવને પણ ખાઈ જાય છે અને તેમનું માથું કાપીને તેમની પાસે રાખે છે. આ લોકોના ઘરોમાં આજે પણ ઝુંપડીઓ ખોપડીથી સજેલી છે.

longwa-village-nagaland_07

man_i_030816

Mondistrict

headhunters

thumb_1920x1080_0c8bfe79fe6fae4c9970286c4fb03a1a_1448374015

118956

longwa-village-nagaland_06

longwa-village-nagaland_09

20130627-163738

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,979 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 32

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>