Wow!! બનાવો પોતાના નામની Awesome ઈમેજીસ

janva-jevu_f7a44036

તમે જાણતા હશો કે ક્યારેક લોકો ફેસબૂક કે વોટ્સએપ પર પોતાના નામની Awesome ઈમેજીસ લગાવતા હોય છે. જેને જોઇને આપણને એકવાર માટે ચોક્કસ એવું થાય કે આ વ્યક્તિને ફોટોશોપનું નોલેજ હશે કે પછી ફોટો એડિંગ કરતા આવડતું હશે.

જોકે, વાસ્તવમાં એવું કઈ હોતો નથી. અલગ અલગ પ્રકારનાં ફોટોઝ બનાવવા માટે તેની પાછળ કોઈ વેબસાઈટની કમાલ હોય છે. જેણે આપણે નથી જાણતા.

આવા પ્રકારના સુંદર પિક્ચર્સ તમે ઓનલાઈન વેબસાઈટમાંથી બનાવી શકો છો એન એ પણ ફ્રી માં. આના માટે સૌપ્રથમ ગુગલમાં ‘માયનેમપીક્સ.કોમ’ (mynamepix.com) ઓપન કરો.

આ સાઈટમાંથી તમને અલગ અલગ પ્રકારના ફોટોસ એટલેકે જમણી બાજુએ અલગ અલગ કેટેગરીઓમાં જેમકે બર્થડે કેક વિથ નેમ, રેન્ડમ બર્થડે કેક વિથ નેમ, ગર્લ્સ ફોટોસ, બોય્ઝ ફોટોસ, કૂલ ફોટોસ, ક્વોટસ, ફેસબુક કવર વિથ નેમ અને ઓવ્ન મેમોઝ વગેરે જોવા મળશે.

આ માંથી તમે મનગમતી કેટેગરી માંથી ચૂઝ કરી ઓપન કરી શકો છો. હવે તેમાં ગમતું ચિત્ર ઓપન કરી તમારું નામ લખવું. એટલે બ્યુટીફૂલ ફોટાની સાથે તમારું ગુડ નેમ પણ લખાય જશે. તમારું આવું નામ જોઈએ બધા લોકોને એવું જરૂર લાગશે કે તમે આવું ફોટોશોપના કમાલથી કર્યું છે.

janva-jevu_e418aae9

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


18,531 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>