Wow!! આ છે સ્ટાઈલીશ અને ગ્લેમરસ વરુણ ધવનની ભત્રીજી

anjini_varun_1474027715 (1)

વરુણ ધવનની ભત્રીજી ગ્લેમરસ દુનિયાથી દુર રહે છે. તેને લાઇમલાઇટમાં આવવાનું પસંદ નથી. વેલ, વરુણ ધવનની ભત્રીજીનું નામ ‘અંજીની ધવન’ છે.

લગભગ 16 વર્ષની અંજીની વરુણના પિતરાઇ ભાઈની અને એક્ટર સિદ્ધાર્થ ધવનની છોકરી છે.  અંજીની ઇન્સ્ટાગ્રામ માં ખુબ જ એક્ટીવ રહે છે. તે વારંવાર પોતાના ગ્લેમરસ અને સ્ટનીંગ ફોટોસ અપલોડ કરતી રહે છે.

અંજીની પોતાના ફેશન સેન્સ પર ખુબ જ ધ્યાન આપે છે. અંજીની એ ઇન્સ્ટાગ્રામ માં પોતાની કાયલ અદાઓ બતાવીને 28 હજાર લોકો તેને ફોલો કરતા થઇ ગયા છે. ઉપરાંત અંજીની ઘણીવાર શ્રી દેવીની નાની પુત્રી એટલેકે ખુશી કપૂર સાથે પાર્ટીઝમાં જોવા મળે છે.

ખુશી અંજીનીની બેસ્ટ ફ્રેન્ડ છે. અંજીની હાલમાં મુંબઈ સ્થિત ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં સ્ટડી કરે છે. અંજીની ની ફોટોસ જોઇને તમને એવું થશે કે જલ્દીથી આ બોલીવુડમાં એન્ટ્રી કરી હિરોઈનો ને ટક્કર આપી શકે છે.

અહી દર્શાવેલ તમામ તસ્વીરો અંજીનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માંથી લીધેલ છે. જુઓ તેના ગ્લેમરસ ફોટોઝ…..

anjini 1

anjini 3

anjini 5

anjini 9

anjini and khushi

gangs

dhawan

anjini

Comments

comments


9,157 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 56