Wow!! આજે જાણો પતંજલિ ના નિર્માતા બાબા રામદેવ ના જીવન વિષે…

1454733281

સ્વામી બાબા રામદેવ ભારતીય યોગ ગુરુ છે. આમને કોણ નથી ઓળખું? પોતાના યોગાસન ને કરણે બાબા રામદેવ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે. બાબા રામદેવ ખુબ અમીર વ્યક્તિ પણ છે.

એક સર્વેક્ષણ અનુસાર ૨૦૧૫-૧૬ માં તેમની વાર્ષિક આવક ૫૦૦૦ કરોડ હતી. વેલ, આમના વિષે ઘણી બધી એવી વાતો છે જેણે આપણે નથી જાણતા. તો ચાલો તેમના જીવન વિષે એક નઝર કરીએ….

*  બાબા રામદેવ નું અસલી નામ રામકિશન રામનિવાસ યાદવ છે. જેમનો જન્મ હરિયાણા માં થયો છે. હાલ લગભગ બધા લોકો તેમને ‘યોગગુરુ’ કે ‘બાબા રામદેવ’ ના નામે જાણે છે.

*  બાબા જયારે નાના હતા ત્યારે સામાન્ય બાળક ની જેમ તેમનું મન રમવામાં નહિ પણ ગામ માં થતી યોગ શિબિરોમાં લાગતું.

*  બાબા રોજ ૨૪ કલાક માંથી ૧૮ થી ૨૦ કલાક કામ કરે છે.

*  માનવામાં આવે છે કે સૌથી મોટો આયુર્વેદ, યોગ, રીચર્સ સેન્ટર, ટ્રેનીંગ અને ટ્રીટમેન્ટ ની સુવિધા હરિદ્વાર માં બાબા રામદેવ ના કારણે જ શરુ થઇ.

*  બાબા એ ૮ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. યોગ પ્રત્યે અસીમ પ્રેમ ને કારણે તેઓ ઘર છોડીને ઋષિકેશ ગયા, જ્યાં યોગ-શિબિરો ભરાય છે. બાદમાં હરિદ્વાર જઇ તેમને સન્યાસ લીધો. પતંજલિ નું હેડક્વાટર પણ હરિદ્વાર માં જ છે.

17570805

*  બાબા રામદેવ ને પશ્ચિમી દેશના ભોજનથી સખત નફરત છે. તેઓ સોફ ડ્રીંકને ટોયલેટ ક્લીનર્સ માને છે.

*  બાબા શુદ્ધ શાકાહારી છે. તેઓ ક્યારેક-ક્યારેક બિલકુલ અનાજ નથી ખાતા. ફક્ત ફ્રેશ ફળોનું જ્યુસ જ પી ને રહે છે.

*  બાબા રામદેવ અત્યાર સુધી કરોડો લોકોને દેશ-વિદેશમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે યોગ શીખવી ચુક્યા છે.

*  હાલમાં બાબા રામદેવ પોતાની યોગ કળા કરતા પોતાના કારોબાર ને કારણે ચર્ચામાં રહે છે. તેમને પોતાની ‘પતંજલિ’ નામની એક કંપની પણ ખોલેલ છે, જેમાં સ્વાસ્થ્ય સબંધિત તમામ ફૂડ પ્રોડક્ટ્સ અને આયુર્વેદિક પ્રોડક્ટ્સ મળે છે.

*  પોતાની પ્રોડક્ટ્સ નામના મેળવે તે માટે બાબા પોતે જ હર ચેનલમાં બ્રાંડ એમ્બેસેડર બનીને પ્રચાર કરે છે. પોતાના બીઝનેસ અંગે બાબા કહે છે કે અમારો મકસદ પ્રોફિટ મેળવીને ૮૦ % ભાગ ચેરેટીમાં આપવાનો એટલેકે શિક્ષા માટે છે.

*  બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ એક જ ગુરુકુળથી શિક્ષિત થયેલ છે. બાબા એ હિમાલય માંથી યોગ ની શિક્ષા લીધી જયારે આચાર્ય એ આયુર્વેદની. તેઓએ આયુર્વેદમાં મહાનતા હાસિલ કરી છે.

acharya-balkrishna

*  બાબા એ ૧૯૯૭માં આચાર્ય બાલકૃષ્ણ સાથે મળીને દેશની સૌથી મોટી બ્રાંડ ‘પતંજલિ’ ની શરૂઆત કરી.

*  બાબા રામદેવ ની બ્રાંડ પતંજલિ અને બીઝનેસ સબંધિત તમામ ફેસલાઓ તેમના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ લે છે. બાબા ની પતંજલિ બ્રાંડની કિંમત આજે ૨૦૦૦ કરોડ રૂપિયાની આંકવામાં આવે છે.

*  માનવામાં આવે છે આવનાર સમય માં બાબા રામદેવ ‘પતંજલિ જીન્સ’ પણ લોન્ચ કરશે. જયારે આ ખબર લોકોને જાણ થઇ ત્યારે સોશિયલ મીડિયા માં જીન્સ ને લઇ ફની ટ્રોલ શરુ થયા.

*  જાણકારી અનુસાર બાબા રામદેવ જલ્દીથી ‘કપિલ શર્મા’ ના શો માં દેખાશે.

16nov6u

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,138 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>