World Mystery: અહી ઠંડા પાણીના ઝરણામાં આપમેળે સળગે છે દીવો…!!

imgp4806

આજે પણ દુનિયામાં વૈજ્ઞાનિકો દ્વારા સોલ્વ ન થાય તેવા રહસ્યો ભરી પડેલ છે. અમુક એવી જગ્યાઓ છે જ્યાં આખો દિવસ સૂર્ય અસ્ત રહે છે. તો વળી અમુક જગ્યાએ સમુદ્રમાંથી જહાજો ગાયબ થઇ જાય છે.

જયારે અમુક ખાણોની ઉપરથી જો વિમાન પસાર થાય તો તે ખાણ વિમાનને પોતાની તરફ ખેંચી લે છે. વગેરે વગેરે…. આ બધું અમે તમને અમારી અગાઉની પોસ્ટમાં જણાવી ચુક્યા છીએ.

વેલ, આજે અમે તમને એવી જ એક રહસ્યમય જગ્યા વિષે જણાવવાના છીએ. આ ફોલ્સ (ધોધ)  નું નામ ‘ઇન્ટરનલ ફ્લેમ ફોલ્સ’ છે, જે ન્યૂયોર્ક સીટીના ઓર્ચેડ પાર્કમાં આવેલ છે. આ વોટરફોલ દુનિયાના અસાધારણ વોટરફોલ્સ માંથી એક છે.

અહી કોઈ સામાન્ય ઘટના નથી ઘટતી. અહી જયારે ઝરણાનું પાણી પડે છે ત્યારે તેની વચ્ચે એક દીવો સળગતો હોય તેવી આગ દેખાય છે. આ પોતાનામાં જ એક ખાસિયત છે. જોનાર લોકો આ વોટરફોલ્સને જોઇને મંત્રમુગ્ધ થઇ જાય છે.

આ રહસ્ય સામે વૈજ્ઞાનિકો પણ લાચાર છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ઘટના પાછળ મીથેન ગેસ જવાબદાર છે. આ ઝરણાના ખડકોમાં મીથેન ગેસ છે. જાણકારી અનુસાર ૨૦ મી સદીની શરૂઆતમાં કોઈએ આ મીથેન ગેસમાં આગ લગાવી દીધી હતી. ત્યારથી જ આ આગ સળગે છે.

article-0-19C211DD000005DC-365_634x471

5166578055_ec5098388f_b-630x420

maxresdefault

Screenshot_2015-08-08-21-56-22-1

eternal-flame-falls-0[6]

Eternal-Flame-Falls-Orchard-Park-New-York-1

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,160 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>