Weird!! આ ગામ માં સ્ત્રી અને પુરુષો નથી પહેરતા કપડા??

r9nv4vlWpw1475981114

પોશાક, ભોજન, સંસ્કૃતિ વગેરે અલગ અલગ દેશના લોકોનું અલગ હોય છે. જોકે, કોઈ પણ દેશ માટે સૌથી વધારે જો કોઈ વસ્તુ ઈમ્પોર્ટન હોય તો તે છે પોશાક. આજ પહેલા તમે ક્યારેય નહિ જાણ્યું હોય કે કોઈ ગામના લોકો કપડા વગરના નિર્વસ્ત્ર રહે છે રાઇટ? પણ આજે અમે જે જણાવશું તે ખરેખર ચોકાવનાર છે.

વેલ, બ્રિટેનના હર્ટફોર્ડશાયર ના બ્રીકેટવુડ માં એક ગામ આવે છે, જેનું નામ છે ‘સ્પિલપ્લાટસ’. આ અજીબ ગામ માં લોકો પાછલા ૮૫ વર્ષોથી કપડા જ નહિ પહેરતા. ચાહે તે સ્ત્રી હોય, બાળક કે પછી પુરુષ.

અહીના લોકોનું માનવું છે કે તેઓ પ્રકૃતિની વચ્ચે અને પ્રાકૃતિક જીવન જીવવાનું પસંદ કરે છે તેથી તેઓ નિર્વસ્ત્ર રહે છે.

આ ગામની ખાસવાત એ છે કે અહી વેકેશન ગાળવા આવતા પર્યટકો પણ નિર્વસ્ત્ર જ રહે છે. પર્યટકોને અહી બનાવેલ નિયમો પ્રમાણે જ વર્તવું પડે છે. અહી રહેલા લોકોના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી. તેઓ ફર્સ્ટ ક્લાસ લાઈફ જીવે છે.

આ અનોખા ગામમાં બધી જ સુખ-સગવડો છે. જેમકે લોકો માટે પબ, રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પુલ અને બાર વગેરે છે. આ ગામની શોધ ૧૯૨૯માં ઈસુલ્ત રિચર્ડસન નામના વ્યક્તિ એ કરી હતો.આશ્ચર્યની વાત તો એ છે કે બ્રિટેનમાં રહેલા મોટા ભાગના લોકોને આ ‘ન્યુડ’ ગામ વિષે ખબર જ નથી.

spielplatz village

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,750 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>