વીર્યનું નિર્માણ ડબલ કરી દેશે આ વસ્તુ, અચૂક જાણો તેના વિષે

આજ કાલ જે રીત નું માણસો નું જીવન થઇ ગયું છે તેમાં પૈસા ને જ લોકો વધુ મહત્વ આપે છે. અને તે જરૂરિયાત પણ છે  આજ કાલ છોકરાઓ બહાર નોકરી કરતા હોય છે ત્યાં તેઓ આખો દિવસ કામ કરે છે અને પછી તેઓ ને જમવાનું પણ બરાબર મળતું નથી. તેઓ બહાર જ જમી લેતા હોય છે. બહાર નું જમવાથી શરીર માં કોઈ જાત નું પોષણ મળતું નથી. જેના લીધે શરીર માં ઘણી તકલીફો થાય છે. આ બધુ તો ઠીક સાથે ઘણા પર્સનલ પ્રોબ્લેમ નો સામનો પણ એમને કરવો પડે છે.

આ બધા પ્રોબ્લેમ ના લીધે લોકો ના શરીરમાં વિર્યવેગ ની કમી થઇ જતી હોય છે. બહાર ના ભોજન ના લીધે  શરીરમાં બરાબર માત્રા માં વીર્યવેગ નથી બની શકતું. જેના લીધે વીર્ય વેગ માં શુક્રાણું ની કમી રહી જાય છે. તેના લીધે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને વીર્ય વેગ વધારવાના અમુક ઉપાય વિષે જણાવીશું.

વીર્ય વેગ બનવા માટે સૌથી વધારે પ્રોટીન ની જરૂર પડે છે. તેના માટે તમે વધુ પ્રોટીન મળે તેવો ખોરાક ખાઈ શકો છો. સૌથી વધુ પ્રોટીન જેમાં થી મળે છે તે વસ્તુ છે. દૂધ, દહીં, બદામ, મગફળી, માછલી અને ઈંડા. આ  દરેક વસ્તુમાં પ્રોટીન ભરપુર માત્રા માં હોય છે. માટે જેઓ ને પ્રોટીન ની કમી છે તેઓ એ આ વસ્તુઓ નું ભરપુર સેવન કરવું જોઈએ. લસણ અને ડુંગળી ની મદદ થી પણ વીર્ય વેગ ડબલ  ગતિ એ બને છે.

જેઓ ને આવી કોઈ તકલીફ થઇ ગઈ હોય તેઓ એ થોડા દિવસ લસણ ડુંગળી નું સેવન કરવું જોઈએ કારણકે તેની અંદર એસીલીન હોય છે. એસીલીન માં અંડકોષ હોય છે. એસીલીન શરીરમાં અંડકોષ ને પ્રોત્સાહિત કરે છે. તેના લીધે અંડકોષ માં લોહી ની સંચાર પણ થાય છે. અશ્વ ગાંધા પાઉડર, સફેદ મસુલી પાઉડર અને કૌચ ના બીજ ને વિર્યવેગ ને તેજી થી બનવા માટે મદદ કરે છે. તેમાં થી કોઈ પણ એક વસ્તુ ને દૂધ સાથે પીવાથી ફાયદો થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,296 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>