વેસ્ટ માંથી બેસ્ટ એટ્લે કે વઘાર વાળો “બાજરાનો રોટલો”, તો આજે જ બનાવો સ્વાદિષ્ટ કાઠીયાવાડી રેસીપી…

ગુજરાતી લોકો રોટલા તો બહુ ખાતા હોય છે. પણ તમે ક્યારેય આ રોટલામથી વઘારેલો બાજરાનો રોટલો બનાવો છે? નહી ને… તો ચાલો જોઈએ વેસ્ટ માથી બેસ્ટ વઘારેલો બાજરાનો રોટલો બનાવવાની રીત.

સામગ્રી:

દહીંનું ઘોળવું

ખાંડેલુ લસણ

ઝીણી સમારેલી ડુંગળી

આદુ મરચાની પેસ્ટ

વઘાર માટે સૂકું લાલ મરચું

1 ચમચી હળદર

ચમચી લાલ મરચું

મીઠું, સ્વાદ અનુસાર

વઘાર માટે તેલ

રીત:

અકે વાસણ માં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી નાખો ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી.પછી આદુ-મરચાની લસણ ની પેસ્ટ નાખવી. આ બધુ ચડી જાઈ ત્યાં સુધી સાંતળવું.

સતળાય ગયા પછી તેમાં હળદર, મરચું મીઠું નાખીને હલાવવું. તેલ છૂટું પડે ત્યાંસુધી પકવવું. પછી તેમાં દહીં એડ કરી ઉકાળવું. ઉકળી ગયા પછી ભૂકો કરેલો રોટલો તેમાં નાખવો. બધુ સરસ એકરસ થાય પછી ગેસ બંધ કરી દેવો. તો મિત્રો તૈયાર છે વઘારેલો રોટલો.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,194 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>