વૈજ્ઞાનિક પણ હેરાન એવું રહસ્ય! મૃત્યુ ના ૫૦૦ વર્ષ પછી પણ આ છોકરી ના શરીર થી નીકળી રહ્યું છે લોહી,

આ દુનિયા તમામ રહસ્યો થી ભરાયેલી છે. અમુક રહસ્ય એવા છે જેને ખોલી શકવું અથવા જેની ખબર કાઢવી ખુબ મુશ્કિલ છે. એવું જ એક રાજ છે એક છોકરી ના મૃત શરીર નું.  હાલ માં જ એક ખુલાસો થયો છે જે ખુબ જ ચોંકાવનારો છે. તમને જણાવી દઈએ કે વર્ષ અર્જેટીના માં જ્વાળામુખી ની આગથી ૧૫ વર્ષ ની છોકરી નું મૃત શરીર મળ્યું હતું. એનું શરીર મળ્યા પછી આ દાવો કરવામાં આવ્યો કે છોકરી ને ૫૦૦ વર્ષ પહેલા દફનાવવામાં આવી હતી.

હકીકતમાં જયારે વૈજ્ઞાનિકો એ છોકરી ના મૃત શરીર ને બહાર કાઢ્યું તો એની હાલત એવી હતી કે અમુક સમય પહેલા જ એનું મૃત્યુ થયું હોય. ઓછા તાપમાન ના કારણે છોકરી નું શરીર, એના વાળ અને ત્વચા બધું સામાન્ય હતું. ખાસ વાત તો એ છે કે મમી ની પાસેથી એના શરીર ની સિવાય સોનું અને ચાંદી ની સિવાય ઘણા કપડા હતા. પરંતુ આ બધું હોવા છતાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જયારે છોકરી ના શરીર ની ચકાસણી કરવામાં આવી, તો એને અંદરથી લોહી મળ્યું અને લોહી માં ટીબી ના બેક્ટેરિયા પણ જોવા મળ્યા હતા. સાથે સાથે એનું લોહી ખુબ જ ગંદુ હતું, અને ખુબ ઘણા બધા બેક્ટેરિયા જોવા મળ્યા હતા.

એના પછી ચકાસણી કરવાનું શરુ કર્યું તો વૈજ્ઞાનિક આ વાત થી હેરાન હતા કે આખરે ૫૦૦ વર્ષ સુધી કોઈ બેક્ટેરિયા કેમ જીવિત રહી શકે છે. વૈજ્ઞાનિક ની અનુસાર આ પ્રકારના બેક્ટેરિયા પહેલા કોઈ પણ મમી માં મેળવવામાં આવ્યા નથી. છોકરી નું શરીર એટલા વર્ષો પછી પણ આટલી સારી સ્થિતિ માં હતું કે એને વાળ અત્યારે પણ ચમકતા હતા. આ મમી અત્યારે પણ ઘણા રાજ ખોલી શકે છે.

આ સમયે છોકરી ના લોહી ની ચકાસણી ચાલી રહી છે કેમ કે એ ખબર મેળવી શકીએ કે લોહી માં ટીબી ના બેક્ટેરિયા કેવી રીતે મૌજુદ છે. ડોકટરો ની અનુસાર છોકરી ના લોહીથી ઘણી બીમારીઓ નો ઈલાજ શોધી શકાય છે. તેથી હાલમાં એની પ્રક્રિયા ચાલુ છે.

Comments

comments


3,361 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 2