વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરપીંછનો આ રીતે ઉપાય કરવાથી તમારા ઘરમાં હમેશા માટે આવશે સુખ, સમૃદ્ધિ અને શાંતિ

મિત્ર સુખી થવા માટે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ઘર ચલાવો જોઈએ. જો તમે વાસ્તુ શાસ્ત્ર અને અનુસરીને ઘરમાં અમુક વસ્તુઓ રાખશો તો તેની ઊંડી અસર તમારા જીવનમાં પડશે. આજે આપણે મોરપીંછ દ્વારા ઘરમા થતા ફાયદા વિશે જાણવા જઈ રહ્યા છીએ. વાસ્તુશાસ્ત્ર ની અંદર મોરપીંછને શુભ માનવામાં આવે છે.

આપણે તો જાણીએ છીએ કે ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, તેથી તેનો શિકાર કરવો પણ પ્રતિબંધિત હોય છે. જ્યારે તમે મોરના પીછા સમક્ષ જુઓ છો ત્યારે મનની અંદર એક અલગ જ અનુભૂતિ થતી હોય છે. માત્ર મનુષ્ય જ નહીં પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પણ મોર પીચને પોતાના મસ્તકમાં ધારણ કરતા.

મોરપીંછ વગર ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ અધૂરો માનવામાં આવે છે. કારણકે તમે જોયું હશે કે ભગવાન શ્રીકૃષ્ણ દરેક ફોટો ની અંદર મોર પીસ સૌથી પહેલા દેખાતું હોય છે. મોરબી ની અંદર દિવ્ય શક્તિઓ રહેલી છે. વાસ્તુશાસ્ત્ર આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મોરબી જ વ્યક્તિ માટે ખૂબ શુભ માનવામાં આવે છે.

આજે આપણે મોરપીંછ ને ઘરમાં રાખવાથી થતા આર્થિક લાભ વિશે જાણવા જઈ રહ્યા છીએ, વાસ્તુશાસ્ત્ર અનુસાર મોર પીંછ ને ફ્રેમ ની અંદર મઢાવીને ઘરમાં રાખવાથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે છે. ઘરની દીવાલો પર મોરપીંછ લગાવવાથી સુખ-સમૃદ્ધિ બની રહે છે.

ઘરની અંદર મોરપીંછને યોગ્ય રીતે રાખવું ખૂબ જરૂરી છે. વાસ્તુ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનું નામ લઈને આ કામ શરૂ કરવું જોઈએ. આ માટે તમારે એક સરખા સાત મોરપીંછ લઈને તેને એક સારી ફ્રેમ માં મઢાવવા જોઈએ. આ ફ્રેમ ને તમારે ઘરની પૂર્વ દિશામાં લગાવવા ની થશે. એક વસ્તુનું ધ્યાન રહે કે આ મોર પીંછ ને તમારે સફેદ કે કાળા રંગની ફ્રેમ માં લગાવવા જોઈએ નહીં.

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારનું મોરપીંછ લગાવવાથી ઘરની અંદર રહેલા સભ્યોની વચ્ચે પ્રેમમાં વધારો થાય છે. જો તમે ઇચ્છો તો તમારા ઘરના મુખ્ય રૂમમાં પણ મોરપીંછ લગાવી શકો છો. આમ કરવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અને નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. બેડરૂમમાં મોરપીછ લગાવવાથી પતિ-પત્ની વચ્ચે થઈ રહેલા ઝઘડા દૂર થાય છે.

જો તમે મોરપીંછને ઈશાન દિશાનો અને મંદિરની નજીક વાળી જગ્યા પર રાખશો તો તેનો ખૂબ લાભ જોવા મળશે. આમ કરવાથી ઘરની અંદર સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. તમારે સવારે અને સાંજે મોરપીંછની પણ પૂજા કરવી પડશે. તમે તમારા વાહન ની અંદર પણ મોરપીંછ લગાવી શકો છો.

 

એક વાતનું ધ્યાન રહે કે માર્કેટની અંદર નકલી મોરપીંછ પણ મળી આવે છે. પરંતુ તમારે તમારા ઘરમાં માત્ર ઓરીજીનલ મોરપીછ લગાવવું જોઈએ. ક્યારે ખરાબ સાથે મોરપીછ ના ફ્રેમ ની સાફ સફાઈ ન કરવી જોઈએ. મોરપીંછ પૂજનીય અને શુભ માનવામાં આવે છે તેથી તેની પૂજા કરીને આદર આપવો જોઈએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,259 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>