વાસ્તુ અનુસાર આ બે વસ્તુ રાખો સાથે, ક્યારેય નહિ આવે ધનની કમી

આજ કાલ ની જિંદગી એટલી બધી આગળ વધી ગઈ છે કે હાઈ ફાઈ વસ્તુઓ વિના પણ  લોકો ને ચાલતું નથી. લોકો ની જરુરીયાત વધતી જાય છે. લોકો ફેસેલીટી થી ટેવાઈ ગયા છે. હવે સાદું જીવન જીવવું એમના માટે અઘરું છે. ફ્રીઝ, એસી, મોબાઈલ, ટીવી આ બધી તો સાવ સામાન્ય જરૂરિયાતો છે. જેમ જેમ જરૂરીયાત વધશે તેમ તેમ પૈસા ની પણ વધુ જરૂર પડશે જ પૈસા વિના આ જમાના ના રહેવું અશક્ય જેવું છે. પૈસા આજ કાલ લોકો નો પહેલી જરૂરિયાત બની ગયા છે.

આજ કાલ લોકો દિવસ રાત મહેનત કરે છે. પૈસા કમાવવા માટે ખુબ જ મહેનત કરે છે. પૈસા કમાવવા માટે ઘણા પ્રયત્નો લોકો કરતા હોય છે. ઘરના જેટલા સદસ્યો છે એટલા બધા કોઈ ને કોઈ કામ કરતા હોય છે જેના લીધે તેઓ પૈસા કમાઈ શકે અને એમની જરૂરિયાત અને શોખ પુરા કરી શકે . લોકો તનતોડ મહેનત કરી અને પૈસા કમાય છે. પણ થાય છે એવું કે અમુક લોકો ખુબ જ મહેનત કરે છે છતાં તેઓ પૈસા વધુ કમાઈ નથી શકતા. આજે અમે તમને એવા અમુક ઉપાયો વિષે જણાવીશું જે ઉપાય કરવાથી તમને ધનની કમી ક્યારેય નહિ આવે.

તમને જણાવી દઈએ કે તમારે હાથ માં કાળો દોરો હમેશા પહેરવો જોઈએ. કારણકે કાળો દોરો પહેરવાથી તમારી નેગેટીવ એનર્જી ઘટી જાય છે. કાળો દોરો પહેરવાથી તમે સારું સારું વિચારવા માંડશો. તમારી અંદર પોઝીટીવ એનર્જી આવશે. આપણે સારું વિશારસો તો તમારી સાથે સારું થશે.

તમને જણાવી દઈએ કે શનિવારે અથવા મંગળવારે હનુમાન જી ના મંદિરે એક પીપળા નું પાન લઇ ને જાઓ. ત્યાં જઈ અને પૂજા કરો. પૂજા કરી અને હનુમાન દાદા ના પગ ના સિંદુર દ્વારા પાન ઉપર શ્રી રામ લખો. આ બાદ આ પાન ને પર્સ માં રાખો. આ ઉપાય કરવાથી તમને ક્યારેય ધનની કમી નો સામનો નહિ કરવો પડે. આ ઉપાય કરવાથી તમારું પર્સ હમેશા ભરેલું જ રહેશે. અને તમને અથવા તમારા પરિવાર ના કોઈ સદસ્યો ને પૈસા ની કમી નહિ થાય.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,078 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>