Unbelievable: આ ફૂલોમાં બને છે વાંદરાઓ ના ચહેરા!!

monkey-flower-shape

ફૂલો પોતાનો રંગ અને સુંદરતાના કારણે પ્રકૃતિએ ઘડેલ ખુબ જ સુંદર વસ્તુ છે. ફૂલ દુનિયાને ખૂબસૂરત બનાવે છે અને મહેકાવે પણ છે. આજે અમે તમને જે ફૂલ વિષે જણાવવાના છીએ તે અસાધારણ ફૂલોની પ્રજાતિમાંથી એક છે.

અહી બતાવેલ ફોટોસ જોતા તમને એવું લાગશે કે આ ફોટોશોપ થી બનાવેલ ફેક પિક્ચર્સ છે, પણ એવું નથી આ ઓરીજીનલ ફોટોસ છે.

ઇક્વાડોર, કોલમ્બિયા અને પેરુના પહાડીય ક્ષેત્રોમાં સમુદ્રતળથી ૧૦૦૦ મીટરથી ૨૦૦૦ મીટરની ઊંચાઈ પર આ પ્રકારના ફૂલો ઉગે છે. આ ફૂલોને ‘મંકી આર્કિડ’ (Monkey Orchid) નામ આપવામાં આવ્યું છે. આ ફૂલોને જોતા એવું પ્રતીત થાય છે કે આમાં હસતા વાંદરાની છબી છે.

મંકી આર્કિડને ‘લાઈક ડાકુલા’ પણ કહેવાય છે. જોવામાં વિચિત્ર લગતા આ ફૂલોની સુગંધ સંતરાની છાલ જેવી આવે છે. આ પ્રકારના વિસ્મય પમાડે તેવા ફૂલોની એકાદ બે જાતિ નથી પણ ૧૨૩ પ્રજાતિ છે.

Monkey-Face-Orchid-Dracula-Simia

Monkey Orchid 7

monkey-flower-shape

Monkey-Orchids-2

Rare-Monkey-Orchid-Showcases-in-Aquamarine-Fukushima-in-Japan

Comments

comments


6,747 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


× 8 = 72