ઉમર માત્ર ૧૦ વર્ષ અને કમાણી અધધ કરોડોની….! જાણો કોણ છે આ છોકરી

આ સ્ટાર કિડ ની ઉમર છે માત્ર ૬ વર્ષ અને એટલી નાની ઉમર માં તે છે કરોડો રૂપિયાની માલકિન, કોણ છે આ સ્ટાર જાની ને તમે પણ ચોકી જશો.

આજે ટીવી સિરીયલી અને ફિલ્મોમાં દરોજ નવા ચહેરાઓ પ્રવેશતા હોય છે. એવામાં એક્ટ્રેસની હરીફાઈમાં સફળતા મેળવવી ઘણી મુશ્કેલ થઇ ગયેલ છે. દરેક અદાકારા પોતાના અભિનય અને વ્યવહારને લઈને ઘણી ગંભીર છે અને તે લાઈમટાઈમમાં આવવા માટે શક્ય એટલા પ્રયત્ન કરે છે. એવામાં ભલે કોઈ નવો અદાકાર હોય કે જુનો, પ્રત્યેકને ને પોતાની ઓળખ જાળવી રાખવા માટે આ હરીફાઈમાં ભાગ લેવો જ પડે છે.

હવે જો નાના કલાકારની વાત કરવામાં આવે તો તેમાં પણ પુરેપુરી હરીફાઈ છે. આજની નવી પીઢીના બાળકો ખુબજ શાતીર દિમાગના છે અને મોટા કલાકારોને પણ પાચલ રાખી દેવાની ક્ષમતા ધરાવે છે. તો આજે અમે આપને એક એવી જ સ્ટાર કલાકાર સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે ખુબજ નાની ઉંમરમાં પણ દરેકના દિલ માં વસી ગયેલ છે.

જી હા, આજે અમે વાત કરવાના છીએ સ્ટાર પ્લસ ની સીરીયલ “યે હે મોહબ્બતે” ની રુહી સાથે. રુહી એ પોતાનુ સુંદર હાસ્ય અને દમદાર અભિનય દ્વારા કોઈ પણ વ્યક્તિનુ દિલ જીતી શકે છે. આવો જાણીએ રુહી વિષે થોડી રસપ્રદ વાતો જે કદાચ તમે પહેલા નહી સાંભળી હોય.

સામાન્ય રીતે ટીવીમાં નાના પડદા ઉપર અનેક સીરીયલો આવતી રહે છે અને આ સીરીયલોમાં અનેક નાના કલાકાર પણ ભાગ લેતા રહે છે. પણ આજે અમે તમને સ્ટાર પ્લસની સીરીયલ “યે હે મોહબ્બતે” ની રુહી સાથે પરિચય માટે જઈ રહ્યા છીએ, જે છેલ્લા ઘણા વર્ષોથી આ સીરીયલમાં અભિનય કરી રહેલ છે.

રુહી એ આ સીરીયલ માં દિવ્યંકા ત્રિપાઠીની દીકરીનો રોલ ભજવે છે. જેને દર્શકો છેલ્લા ઘણા વર્ષો થી ખુબ પસંદ કરતા આવી રહેલ છે. આપની જાણકારી માટે અમે આપને જણાવી દઈએ કે ટીવી ઉપર રુહીનું પાત્ર ભજવનાર આ નાની સ્ટાર કીડ નું સાચું નામ રુહાનીયા ધવન છે.

જો રુહીની ઉમર વિશે વાત કરવામાં આવે તો આપ વિચારી પણ નહિ શકો કે રુહાનીયા ની ઉંમર માત્ર ૧૦ વર્ષની છે, કેમ કે રુહાનીયા એ એટલી નાની ઉંમર થી જ અભિનયને પોતાની ઓળખ બનાવી લીધી હતી અને હવે ભાતરમાં જ કદાચ એવું કોઈ હશે જે રુહાનીયા ઉર્ફ રુહી ને નહી ઓળખતા હોય.

રુહાનીયા આ ટીવી શો માં જે રુહીનું પાત્ર નિભાવી રહેલ છે ઘણું પરિપક્વ ભૂમિકા દર્શાવવામાં આવેલ છે. તે ઉપરાંત હાલના દિવસોમાં આપણી રુહી સોશ્યલ મીડિયા ઉપર પણ ઘણી ચર્ચામાં રહે છે. તમને જાણીને નવાઈ થશે કે રુહાનીયા એ ઇન્સ્ટાગ્રામ ઉપર 1.4 મિલિયન ફોલોઅર્સ છે. અંગત જીવનની વાત કરવામાં આવે તો રુહાનીયા ઘણી ચંચળ અને કોમળ સ્વભાવની છે.

રુહાનીયા ના પરિવારના સદસ્યો તેને પ્રેમથી “રૂ” કહીને બોલાવે છે જયારે તેની માતા તેને “રુહાન” કહીને બોલાવે છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ કલાકાર રુહાનીયા સાથે કામ કરે છે, તે તેને ઘણો પ્રેમ કરે છે. તે ઉપરાંત રુહાનીયા ફુરસતના સમયમાં પોતાના રમકડા અને આઈપોડ સાથે રમતી રહે છે.

હવે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ, તે વાંચીને કદાચ તમારા પગ નીચેથી જમીન પણ સરકી જશે, રુહાનીયા કોઈ નાની એવી અદાકારા નથી પણ કરોડપતિ કલાકાર છે. તેની કમાણી લગભગ ૧ મીલીયન ડીલર એટલે કે ૬.૫ કરોડ છે. માત્ર એટલું જ નહી પણ શુટિંગ ઉપર તે પોતાની ઓડી A4 માં આવે છે. જેની કિંમત ૫૦ લાખ રૂપિયા છે. તેની પાસે પોતાની મહેનતથી બનાવેલ મુંબઈમાં ૩BHK ફ્લેટ પણ છે. હાલમાં રુહી સિંગર, કલાકાર અને ફેશન ડિઝાઈનર બનવાના સપના ધરાવી રહેલ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,351 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>