Twitter : હવે ૪ ભારતીય ભાષાને સપોર્ટ કરશે

Twittre: Now 4 will support Indian languages

માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વીટરે ભારતમાં તેના યુઝર્સને નવી ભેટ આપી છે. જેના માધ્યમથી તમે ગુજરાતી, કન્નડ અને મરાઠી ની સાથે તમિલ ભાષામાં પણ ટ્વીટ પોસ્ટ કરી શકશો. તેની સાથે જ તમે ટ્વીટર હવે ૬ ભારતીય ભાષાને સપોર્ટ કરશે.

ટ્વીટર પર તમારી ભાષાને બદલવા માટે સેટિંગ માં જઈને લેંગ્વેજ સેટીંગમાં તમારી ભાષા સિલેક્ટ કરીને તમે તમારી ભાષામાં ટ્વીટર પોસ્ટ કરી શકો છો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ટ્વીટર પર ફક્ત બે ભારતીય ભાષા એટલે કે હિન્દી અને બંગાળી ભાષા ટ્વીટ કરી શકતા હતા.

Twittre: Now 4 will support Indian languages

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,709 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>