ટોયલેટ કરવા સમયે જો તમે પણ કરો છો આ ભૂલ તો ભોગવવા પડશે ગંભીર પરિણામ

દિવસમાં માણસ ઘણીવાર ટોયલેટ જતો હશે.  રોજ ટોયલેટ જવું એ સ્વાસ્થય માટે સારું છે. પણ જો વધુ  વાર તમારે જવું પડે ટોયલેટ તો તે એક ગંભીર સમસ્યા કહી શકાય છે. ટોયલેટ જવું એ માણસ ના જીવન ની રોજ ની પ્રક્રિયા માં આવે છે. ટોયલેટ જવાથી શરીરની ગંદકી નીકળી જાય છે. પણ અમુક લોકો એવા હોય છે જેઓ એક દિવસ માં વધુ વાર ટોયલેટ જતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જેઓ દિવસ કરતા વધુ રાતે ટોયલેટ જાય છે. તેઓ ને વાંરવાર ટોયલેટ જવાની ટેવ હોય છે. પણ આ સમયે લોકો અમુક પ્રકાર નું ભૂલો કરી બેસતા હોય છે. અને આ નાની નાની બીમારીઓ ના લીધે ભવિષ્ય ના બહુ મોટી બીમારીનો સામનો કરવો પડી શકે છે.

એક વ્યક્તિએ એક દિવસ માં 8 થી 10 ગ્લાસ પાણી પીવી જોઈએ. પાણી પીવાથી શરીરમાં રહેલી ગંદકી સાફ થઇ જાય છે. પાણી પીવાથી શરીરમાં રહેલી ગરમી અને ગંદકી ટોયલેટ વડે નીકળી જાય છે. આ કારણ માં લીધે ચહેરા ઉપર દાગ ધબ્બા નથી પડતા. અને ત્વચા પણ સરસ રહે છે. ત્વચા ના ગ્લો આવે છે. દરેક વ્યક્તિઓ એ પુરતી માત્રા માં પાણી પીવું જોઈએ. તમે પૂરતી માત્રા માં પાણી પીઓ છો કે નહિ તે ત્તમેં તમારા ટોયલેટ ના કલર દ્વારા જાણી શકો છો.

જો તમારું ટોયલેટ સફેદ રંગ ના છે તો તમે બરાબર પાણી પીઓ છો. પણ જો પીળા રંગ નું કે બદબૂ વાળું  હોય તો સમજવું કે પાણી પીવાની જરૂર છે.  ટોયલેટ દ્વારા થતી બીમારીઓ થી બચવા માટે તમારે ગુપ્તાંગો ની સફાઈ બરાબર રીતે કરવી જોઈએ. આવું ન કરવામાં આવે તો જ્મ્સ ભેગા થઇ જાય છે અને તેના લીધે  ઇન્ફેકશન લાગી શકે છે.

યુટીઆઈ એક ઇન્ફેકશન છે જે બરાબર સફાઈ ન થવાના લીધે થાય છે. તેના લીધે ટોયલેટ બદબૂ વાળું આવે છે. અને ગુપ્તાંગ માં જલન પણ થાય છે. જો કોઈ મહિલાઓ ને આવી સમસ્યા થાય છે તો તેઓ એ તાત્કાલિક ડોક્ટર ને બતાવવું જોઈએ. આ વાત નું ખાસ ધ્યાન રાખવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,198 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>