ટેક કંપનીઓની ની લક્ઝુરિયસ ઓફિસો

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

નવી કંપનીઓ પોતાની શાનદાર પ્રોડક્ટ્સ માટે જાણીતી છે. જ્યારે કેટલીક કંપનીઓ એવી પણ છે જે પોતાના કામની સાથે સાથે ઓફિસને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. તેમાં કેટલીય ટેક કંપનીઓ શામેલ છે.

શા માટે ખાસ છે આ ઓફિસો:-

આ કંપનીઓની ઓફિસનુ ઇન્ટિરિયર, ડિઝાઇન, બિલ્ડિંગ બીજી ઓફિસો કરતા ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યુ છે. ખાસ હોવાના લીધે કર્મચારીઓ માટે કામની સાથે સાથે આરમનુ હોવુ પણ મહત્વનુ છે. આ ઓફિસ મોટા એરિયામાં ફેલાયેલી છે. સાથે સાથે તેમાં રમત-ગમતનુ મેદાન, સ્વિંમિંગ પુલ, આલીશાન કેન્ટિન, જેવી બીજી કેટલીય સુવિધાઓ હોય છે. જાણવાજેવું.કોમ તમને એવી કેટલીક ટેક કંપનીઓ વિશે જણાવી રહ્યુ છે

પાયોનેન Pionen ઓફિસ

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

ઉપર બતાવવામાં આવેલા બે ફોટોમાં પહેલા નંબરનો ફોટો Pionen ઓફિસનો છે. Pionenની પહેલી ઓળખ ફોર્મર સિવિલ ડિફેન્સ સેન્ટર તરીકે થઇ હતી. આ બિલ્ડિંગ કોઇ ગુફા જેવુ લાગે છે. જો કે હવે તે ડેટા સેન્ટરમાં ફેરવાઇ ગયુ છે. જો કે 11 સપ્ટેમ્બર, 2008 થી અહિયા સ્વીડિશ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર Bahnhof માટે કામ કરવામાં આવે છે. Pionen ડેટા સેન્ટર colocation નુ પણ કેન્દ્ર છે. 2010 માં વિકીલીક્સે પોતાના સર્વર માટે Pionen ના colocation સ્ટોરની સેવા લીધી હતી.

રેકસ્પેસ (Rackspace) ઓફિસ

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

રેકસ્પેસ યુએસએ બેસ્ટ મેનેજ્ડ ક્લાઉડ કંપની છે જેની ઓફિસ ઓસ્ટ્રેલિયા, UK, નેધરલેન્ડ, ભારત, હોંગ-કોંગ સાથે બીજા કેટલાય દેશોમાં છે. આ કંપની ઇમેલ અને એપ્સ ડિવિજન ઓપરેટ કરે છે. રિચર્ડ્સ યો એ વર્ષ 1996માં આ કંપનીની શરૂઆત ઇન્ટરનેટ પ્રોવાઇડ કરીને કરી હતી. હવે તે રેકસ્પેસ Cloud સર્વર અને Dedicated સર્વરનો બિઝનેસ કરે છે. ઉપર બતાવવામાં આવેલો ફોટો યુકે સ્થિત રેકસ્પેસ ઓફિસની છે.

બ્લીઝાર્ડ Blizzard એન્ટરટેન્મેન્ટ ઓફિસ

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

Blizzard એન્ટરટેન્મેન્ટ એક અમેરિકી વીડિયો ગેમ્સ બનાવતી કંપની છે. જેની સ્થાપના 8 ફેબ્રુઆરી 1991માં કરવામાં આવી હતી. આ કંપની Warcraft, Diablo અને StarCraft જેવી સફળ ગેમ્સની સીરીજ બનાવી ચુકી છે. આ કંપની વર્ષ 1991થી વીડિયો ગેમ્સ બનાવી રહી હતી. તેની હેડ ઓફિસ કેલિફોર્નિયામાં છે.

એટસી Etsy ઓફિસ

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

Etsy એક peer-to-peer (P2P) ઇ-કોમર્સ વેબસાઇટ છે. જે હેન્ડમેડ અને વેન્ટેઝ આઇટમ પર ફોકસ્ડ કરે છે. આ વેબસાઇટ યુઝર્સ સુધી વસ્તુ પહોચાડવાનુ કામ કરે છે. આ વેબસાઇટની સ્થાપના 18 જુન, 2005 ના રોજ કરવામાં આવી હતી. તેમાં બાળકોની આઇટમથી લઇને જ્વેલરી, કપડા, ઇલેક્ટ્રોનિંક્સ એક્સેસરીઝ, જુતા, બધુ જ હેન્ડમેડ છે. ઉપર બતાવવામાં આવેલ તસવીર Etsy ના ડુમ્પો , બ્રુકલીન ઓફિસ છે.

સ્કાઈપ Skype ઓફિસ

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

સ્કાઇપ એક સોફ્ટવેર એપ છે. જે યુઝર્સને ઇન્ટરનેટ પર વોઇસ અને વીડિયો કોલ કરવાની સુવિધા આપે છે. આ સેવા અંતર્ગન અન્ય યુઝર્સ માટે કેટલાક યુઝર્સને કરેલા કોલ્સ અને કેટલાક દેશોમાં નંબરો પર ફ્રિમાં કોલ્સ કરી શકાય છે. જ્યારે અન્ય લેન્ડલાઇન અને મોબાઇલ ફોન પર ચાર્જેબલ કોલ કરી શકાય છે. વધારાની સુવિધાઓમાં ઇંસ્ટંટ ચેટ, ફાઇલ ટ્રાન્સફર અને વીડિયો કોન્ફરન્સિંગ છે. ઉપર બતાવવામાં આવેલી તસવીર લંડન સ્થિત ઓફિસની છે.

ઈબે eBay ઓફિસ

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

eBay એક એમેરિકી મલ્ટિનેશનલ કોર્પોરેશન કંપની છે. જે ઇન્ટરનેટની મદદથી વેચાણ કરે છે. આ કંપનીની સ્થાપના 1995 માં કરવામાં આવી હતી. તેનુ હેડક્વાટર્સ કેલિફોર્નિયામાં સ્થિત છે. જે યુઝર્સને શોપિંગ કરવાનુ પ્લેટફોર્મ પુરુ પાડે છે.

ગ્રુપોન Groupon ઓફિસ

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

TOP 10:-tech companies, office, canteen and swimming pool inside luxury

ગ્રુપઓન એક ડિલ ઓફ ધ ડે વેબસાઇટ છે જે કોઇ કંપનીના ડિસ્કાઉન્ટ પ્રોડક્ટને સેલ કરે છે. તેની સ્થાપના 2008 માં કરવામાં આવી હતી. પહેલુ બજાર સિકાગોમાં કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ બોસ્ટન, ન્યુયોર્ક સિટી અને ટોરેન્ટોમાં માર્કેટિંગ કરવામાં આવ્યુ હતુ. હાલમાં આ સાઇટ પર 35 મલિયનથી વધારે યુઝર્સ સજીસ્ટર્ડ છે. ઉપર બતાવવામાં આવેલ તસવીર સિકાગો સ્થિત ઓફિસની છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,680 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 18

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>