તો હવે મળી ગયો વાળ કાળા કરવાનો બેસ્ટ ઉપાય, તમે પણ અજમાવી જુઓ

આજે લોકોની ખાણી પીણી અને રહેણી-કેણી ના કારણે લગભગ દરેકના વાળ સમય કરતા પહેલા જ સફેદ થઇ જાય છે. અને આ સમસ્યા ઘણી સામાન્ય થઇ ગયી છે. કોલો ના એવા લાઇફસ્ટાઇલ ને કારણે તે પોતાના પર ધ્યાન આપી શકતા નથી. આના કારણે આપણને આવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આજના સમય પર ઘણા લોકો કેમીકલ યુક્ત વસ્તુઓનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે. જે વાળને જરૂર કરતા વધુ કમજોર બનાવી નાખે છે.

બીજી વાત તો દૂર રહી પણ આજના સમયમાં લોકોને પોતાના વાળમાં તેલ લગાવવા નો પણ સમય નથી કે પછી ગમતું નથી. જેથી આપણા વાળને પૌષ્ટિકતા મળતી નથી તો તેમનામાં મજબૂતાઈ ક્યાંથી મળશે. આ બધી વાતોને ધ્યાનમાં લઈને અમે આજે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ તેનાથી ના ફક્ત તમારા વાળને પૌષ્ટિકતા મળે છે અને આનાથી તમારા સફેદ વાળ પણ કાળા થઇ જશે. સાથે તમારા વાળની ગ્રોથ વધારવામાં ખુબ મદદ કરશે. તમારા વાળ ઘણા લાંબા થઇ જશે. તો ચાલો આ ઉપાય વિષે તમને જણાવી દઈએ કે તમારે આમા શું કરવાનું છે.

આ ઉપાઈ માટે તમારી પાસે ફક્ત બેજ વસ્તુની જરૂર પડશે જેમાં એક છે મીઠો લીમડો અને બીજું છે નારિયળનું તેલ. મીઠા લીમડો એ માટે કે તેમાં વધારે આર્યન જોવા મળે છે. જે તામરા વાળને સફેદ થતા બચાવે છે. અને આના મદદથી તમારા વાળ માંથી ડેન્ડ્રફ પણ ખત્મ થઇ જાય છે. જેના કારણે આ વાળને મજબૂત બનાવવામાં ખુબ કામ આવે છે. અને નારિયળ ના તેલ માં રહેલા તત્વો ના કારણે વાળ ભરાવદાર બને છે. તો ચાલો જાણીએ આને બનાવવાનું કેવી રીતે અને તેનો ઉપયોગ કવિ રીતે કરવાનો છે.

ઉપયોગ કરવાની રીત:

આ માટે તમારે એક કપ ની અંદર નારિયળ નું તેલ લેવાનું છે. હવે આ કપ માં મીઠા લીમડાના 20-25 પણ નાખીને સારી રીતે ઉકાળી લેવાનું છે. પણ હા યાદ રહે કે મીઠો લીમડો નારિયળ ના તેલમાં જ ઉકાળવાનો છે. જયારે આ ઉકળવા લાગી જાય તો ગેસ બંધ કરી નાખો. આ મિશ્રણ ને ઠંડુ થવા મૂકી દો અને તેને વાળના મૂળ સુધી સારી રીતે માલીસ કરીને લગાવો.

હવે આ તૈયાર થયેલા તેલ ને રાત્રે તમારા વાળ માં લગાવીને સૂઈ જવાનું છે. હવે તમારે સવારે તમારા વાળ ને શેમ્પૂ થી ધોવાના છે અને બાદમાં સાફ કરી લેવાના છે. આ પ્રક્રિયાને તમારે એક વીક માં 1 થી 2 વાર કરવાની છે. કારણ કે ત્યારે જ તમને આની અસર જોવા મળશે. આ ઉપાય ઘણા લોકો દ્વારા કરવામાં આવેલ ઉપાય છે અને આને તમે એક વાર જરૂર કરીને જુઓ તમને ફર્ક દેખાશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,292 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>