તિરુપતિ મંદીર માં લાડુ ના ભોગ ચડવાની પરમ્પરા છે અને લાડુ ના ભોગ વગર તમારા દર્શન અધૂરા છે. અહિયાં કાયમી ના લગભગ 2 લાખ લાડુ નો ભોગ ચડાવાય છે. અને અ લાડુ પુંગનુર ગાય ના દૂધ ના માવા ના જ બનાવામા આવે છે. આવું પાછલા ઘણા વર્ષો થયા થતું આવે છે. પન હવે આ ગાય ની પ્રજાતિ ખતરામા માં છે.
આ ગાય ની કીમત ૧૨ કરોડ રૂપિયા છે અને તે દરરોજ નું ૧૦૦ લિટર દૂધ આપે છે.
આ ગાય પુંગનુર ગાય છે । માત્ર આ ગાય દૂધ થી તિરુપતિ ભગવાન નો અભિષેક થાય છે ।આને જોવું બોવ શુભ મનાય છે।