થાઇરોડને જળમૂળમાંથી ભગાડશે, તમારા ઘરમાં પડેલી આ બે વસ્તુની દવા

અત્યારે આજકાલ આપણી બદલાતી લાઇફસ્ટાઇલ ને કારણે ઘણા લોકો અનેક બીમારીઓથી પરેશાન છે અને જેમાથી એક છે થાઇરોઇડ ની બીમારી તમારી થાઇરોઇડ ગ્રંથિઓની જે ગતિવિધિને સુધારવા માટે એક ઘરેલુ ઉપચાર છે જે તમારા હોર્મોનના વધારે ઉત્પાદનને રોકી શકે છે આ છે અખરોટ અને મધ જે થાઇરોઇડને નિયંત્રિત કરવાનો એક અસરકારક ઘરેલુ ઉપચાર છે જેનાથી થાઇરોઇડ ની એંડોક્રાઇન ગ્રંથિઓમાથી એક છે જે હોર્મોન ઉત્પાદન કરે છે.

અને આ મેટાબોલિક અને કાર્ડિયોવેસ્કુલર અને આ ભાવનાત્મક સ્વાસ્થયમા તેમા મહત્વની ભૂમિકા ભજવે છે અને જેમા એ કેટલીક મહત્વપૂર્ણ ગતિવિધિઓ હોય છે જે આપણા શરીરમા થતા થતા તમામ પ્રોટીન સંશ્લેષણ અને પરિસંચરણ અને ઓક્સીજન આ બધી પ્રક્રિયામા અડચણો આવે છે પરંતુ તેનાથી ક્યારેક થાઇરોઇડ ગ્રંથિ એ હોર્મોનલ અસંતુલનના કારણે આપણા શરીરમા એ વિકાર ઉત્પન્ન કરે છે જે આપણી લાઇફસ્ટાઇલને અસર કરે છે.

આ છે થાઇરોઇડ નિયંત્રિત કરવા માટે અખરોટનુ મહત્વ

જો ઘણા લોકો આ વાતતી અજાણ છે કે તે મેવા કઇ રીતે સ્વાસ્થ્યને સારુ રાખી શકાય છે પણ એવામા એવું મેવાનુ સેવન કરવુ જોઇએ કારણ કે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને જે થાઇરોઇડ ગ્રંથિના કાર્યને એકદમ સમર્થન કરે માટે મેવામા એ વધારે પ્રમાણમા સેલેનિયમ તત્વ પણ હોય છે.

થાઇરોઇડ નિયંત્રિતમા મધનુ મહત્વ

જો તમે મધ એન્જાઇમસ ખનિજો અને વિટામિન અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે કાર્બનિક મધમા પ્રાકૃતિક ખાંડ હોય છે અને જે કોશિકાઓ માટે તેમા ઉર્જાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને જે તમારા શરીરમાથી ઝેરી પદાર્થોને શુદ્ધ કરવામા ખુબ મદદ કરે છે અને જે થાઇરોઇડ વિકારોની તમામ ઉપસ્થિતિને અસર કરે છે માટે જૈવિક મધમા વધારે ઓમેગા ૬ ફેટી એસિડની વધારે પ્રમાણમા હોય છે. જેનાથી તમારા શરીરના હોર્મોનલ પ્રક્રિયાઓને એ નિયંત્રિત કરે છે

અખરોટ અને મધથી સામગ્રી

૪૦ અખરોટ

૩ કપ પ્રાકૃતિક મધ

આ છે તેને બનાવવાની રીત

અખરોટના વ્યવસ્થિત નાના નાના ટૂકડા કરી કરી લો અને તેને મધ સાથે એક બરણીમા વ્યવસ્થિત મિક્સ કરી લો અને હવે તેને બરાબર હલાવો જેનાથી તમે મધ અને અખરોટ એ બરાબર મિક્સ થઇ જાય અને બરણીને તમે એરટાઇટ રાખો જેનાથી તેમા હવા અંદર ન જઇ શકે અને તેને ૭ હી ૧૦ દિવસ ઠંડી જગ્યા પર અને અને તેને ખાસ સૂરજની રોશનીથી બચાવી રાખો.

આ રીતે તેનું સેવન કરવું

જો તમે સવારમા નાસ્તો લેતા હોય તો નાસ્તાથી પહેલા મધ અને અખરોટા મિશ્રણનુ ૨ ચમચી સેવન કરો અને તમે તેને રાત્રે પણ એક વાર ખાઇ શકો છો જેનાથી તમને ઘણો ફરક જોવા મળશે

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,357 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>