The LOVE… પતિ-પત્નીના પ્રેમની મીઠી નોકઝોક, અચૂક વાંચો

Deepika-and-Ranvir-Bollywood-couple

દુનિયામાં આવ્યા બાદ દરેક લોકો કોઈને કોઈ વ્યક્તિને જરૂર પ્રેમ કરતુ હોય છે પછી તે ફક્ત એક તરફો પ્રેમ જ કેમ ન હોય. ચાહે તે પ્રેમ માતા-પિતા સાથે, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે પછી વાઈફ સાથે કેમ ન હોય.

આજે અમે તમને હસબન્ડ અને વાઈફ વચ્ચે થતી મીઠી નોકઝોક અને તકરાર માં છુપાયેલ પ્રેમથી રૂબરૂ કરાવવાના છીએ. જરૂરી નથી કે પ્રેમ એટલે તેમાં ક્યારેય ફાઈટીંગ ન થાય. જોકે, લોકો એવું માને છે કે પતિ-પત્ની વચ્ચે જેટલા વધારે ઝઘડા થાય તેટલો જ વધારે બંને વચ્ચે પ્રેમ બની રહે છે.

ચાલો વાંચીએ થોડા ઉદાહરણો… જો આ ગમે તો તમે જેને પસંદ કરતા હોઉં તેને ચોક્કસપણે શેર કરજો.

sorry 2

come

meet1

listen

Comments

comments


9,107 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 12