તેલ અને સિંદુરનો આ ચમત્કારિક ઉપાય તમને ધનવાન બનાવી દેશે

આજ કાલ દરેક લોકો ને કોઈ ને કોઈ સમસ્યા હોય જ છે. એમાય આજ કાલ પૈસા એ બધા ની જરૂરિયાત બની ગયા છે.એટલા બધા ખર્ચા હોય છે જે ગમે એટલા પૈસા હોઈ બધા કામ કરીએ  ત્યાં પૈસા ની અછત રહી જ જાય છે. ઘણા લોકો ની કિસ્મત ખરાબ હોય છે. તેઓ ગમે એટલી મહેનત કરે પણ છતાં પણ તેઓ ને જોઈએ એવું ફળ નથી મળતું.  આજે અમે તમને એક એવા ઉપાય વિષે જણાવીશું  જે ઉપાય કરવાથી તમારી કિસ્મત ચમકી જશે તમારા ઘર માં લક્ષ્મી નો વાસ થશે.

આ ઉપાય જે વિષે તમને વાત કરી રહ્યા છીએ તે ઉપાય છે તેલ અને સિંદુર નો. આ ઉપાય કરવાથી તમારા ઘર માં બરકત આવશે. અને તમને ઘણી બધી સમસ્યા થી મુક્તિ મળશે.  માતા લક્ષ્મી ની કૃપા મેળવવા માટે આ ઉપાય કઈ રીતે કરવો એ પ્રશ્ન તમને મન માં થતો હશે. આજે અમે તમને આ ઉપાય વિષે જણાવીશું. જે ઉપાય કરવાથી તમારી કિસ્મત ચમકી જશે  અને તમારી બધી તકલીફો દુર થઇ જશે.

ઘર ની બહાર તેલ અને સિંદુર નું તિલક કરવાથી  તમારા ઉપર લક્ષ્મીની કૃપા થશે. સાથે આપણા ઘર માં માતા લક્ષ્મી નો વાસ થાય છે. આ શિવાય ઘર ના મુખ્ય દરવાજે સિંદુર વાળી ભગવાન ગણેશ ની પ્રતિમા લગાવવાથી ઘર માં ક્યારેય નકારાત્મક ઉર્જા નો પ્રવેશ નથી થતો. સાથે ઘર માં સુખ અને સમૃધી નો વાસ થાય છે. જેઓ ના ઘર માં આર્થિક તંગી હસે તે દુર થશે. અને ઘર માં ઘણા બધા ધન લાભ થશે.

આ શિવાય એક નારીયેલ લઇ અને તેના ઉપર સિંદુર નું તિલક કરી અને તેના ઉપર લાલ કપડું બાંધી લેવું અને પછી તેની પુજા કરવી અને પછી આ નારીયેલ ને તિજોરી માં રાખી દો. આવું કરવાથી આર્થિક લાભ થશે. આ શિવાય વિવાહિત મહિલાઓ એ માતા લક્ષ્મી ને સિંદુર લગાવવું. અને પછી આ સિંદુર માંથી થોડુ સિંદુર લઇ અને માથે લગાવવું. આવું કરવાથી લગ્ન જીવન હમેશા ખુશહાલી પૂર્વક જાય છે. અને લગ્ન જીવન માં કોઈ સમસ્યા નથી આવતી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,150 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>