તારક મહેતાના ટપ્પુ ની આ ગ્લેમરસ ગર્લફ્રેન્ડ આગળ બૉલીવુડ અભિનેત્રીઓ પણ ભરે છે પાણી જુઓ તસ્વીરો

અત્યારે ટીવી ના સૌથી લોકપ્રિય શો ની જો વાત કરીયે તો એમાં તારક મેહતા કા ઉલ્ટા ચશમા એ શો નુ નામ સૌથી ઉપર આવે અને આ શો ની સાથે સાથે તેમાંના તમામ કિરદારો પણ એટલા લોકપ્રિય છે તે લોકપ્રિયતાના મામલામા કોઈથી પણ કમ નથી અને આજે અમે તમને આ શોના એક ખાસ કિરદાર એટલે કે પહેલાના ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી વિશેની અમે એક ખાસ વાત કહેવાના છીએ કેમ કે ભવ્ય ગાંધી એ આ સુંદર છોકરી ને કરી ડેટ રહ્યા છે.

અત્યારે હાલ ટપ્પુ એ મોટો થઇ ગયો છે અને તે ડેનશિંગ બોય બની ગયો છે. અને આ ટપ્પુ એ ખુદ એક નામી સેલિબ્રિટી છે અને તે એક બાળ કલાકાર ના રૂપે પોતાના કેરિયરની શરૂઆત કરનારા ટપ્પુ એ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનુ પણ એક જાણીતુ નામ બની ગયા છે.

માટે આજે અમે તમને જણાવીશુ કે આ શરારતી ટપ્પુની ગર્લફ્રેન્ડ વિશે કે જેની સાથે આજકાલ તેની તસ્વીરો એ ખુબ વાઇરલ થઇ રહી છે કે જે હાલમા જ ભવ્ય એ ગુજરાતી ફિલ્મમા પોતાની દમદાર એક્ટિંગ કરી છે અને જેને લીધે તે હાલ તે આ શો થી ઘણો દૂર છે.

ભવ્યની આ ગર્લફ્રેન્ડનુ નામ એ દીગંગના સૂર્યવંશી છે. અને આ દીગંગના નો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૯૭ ના રોજ થયો હતો અને આ દીગંગના એ ખુબ જ સુંદર છે અને ટપ્પુ સાથે તેની આ જોડી ખુબ જ પસંદ કરવામા આવી રહી છે અને સોશિયલ મીડિયા પર ટપ્પુની આ ગર્લફ્રેન્ડના ખુબ જ વખાણ પણ થઇ રહ્યા છે અને લોકો એ તેને એક બૉલીવુડ અભિનેત્રી થી કમ નથી સમજી રહ્યા.

માટે તમને જણાવી દઈએ કે આ દીગંગના એ એક ટેલિવિઝન એક્ટર છે માટે તેમણે આ સ્ટાર પ્લસ પર આવતા શોમા મીરા નો રોલ એ પ્લે કર્યો હતો. અને આ શોમા તેના કિરદારને ખુબ જ પસંદ કરવામા આવ્યો હતો.

માટે તેની પહેલા દીગંગના એ પોતાના કેરિયરની શરૂઆત એ ૨૦૦૨ મા સોની ટીવીના શોમા એક ચાઈલ્ડ એક્ટરના રૂપે કરી હતી અને આ દીગંગના એ અમુક સમય પહેલા જ આ એક એવોર્ડ ફંક્શનના ભવ્યને મળી હતી અને અને ત્યાર પછી તે અમુક જ દિવસોમા બંને વચ્ચે પ્રેમ પણ થઇ ગયો હતો.

માટે જયારે આ ભવ્ય એ પોતાનો બર્થ ડે તારક મેહતા ના સેટ પર સેલિબ્રેટ કરી રહ્યા હતા ત્યારે તેને દીગંગના પણ પોતાની મોમ સાથે અહી આવી હતી અને તે ખુબ જ ખુશ નજરમા આવી રહી હતી. માટે આ મૌકા પર બંને એ ઘણી તસ્વીરો પણ એકસાથે લીધી હતી જે મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ હતી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,605 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>