તમે ક્યારે વિચાર્યું છે બારેમાસ સોનાના દાગીના પહેરવાથી તમારા શરીર પર શું અસર થાય છે.

આમ તો ભારતીય શાસ્ત્રોમા અત્યારે દરેક દાગીનાનુ એક હેલ્થની દ્રષ્ટિએ આગવુ મહત્ત્વ રહ્યું છે જે દાગીના માત્ર સ્ત્રીની શોભા જ નથી વધારતી પણ તેમા સોનાના દાગીના એ સ્વાસ્થ્ય માટે પણ અઢળક ફાયદા લાવે છે અને ગોલ્ડ જ્વેલરી એ મહિલા અને પુરુષો બંનેની પહેલી પસંદ હોય છે પરંતુ મહિલાઓને તો તેનો વધુ પડતો ક્રેઝ હોય છે માટે ત્યારે આ ચમકતી આ ધાતુ હેલ્થને કેટલા ફાયદા કરાવે છે એ તમારા માટે જાણવુ એ ખુબ જરૂરી છે.

સોનું પહેરવાથી તમારુ બ્લડ સરક્યુલેશન એ વધે છે

અત્યારે ગોલ્ડ જ્વેલરી એ પહેરવાથી તમને બ્લ્ડ સરક્યુલેશન એ સારુ થાય છે અને બોડીમા ઓક્સિજનનુ એ સપ્લાય સારુ થાય છે અને તમને શરીરમા બ્લડ સરક્યુલેશન એ વ્યવસ્થિત હોય તો તમને દિલની બીમારીઓ એ થતી નથી

આમના થી ઈન્ફેક્શન નથી થતુ

અત્યારે ગોલ્ડ જ્વેલરીથી તમને શરીરમા કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનથી તમારે બચી શકાય છે અને સાથે જ તમને કોઈ પણ ઈજા પણ તમને જલ્દી સારી થાય છે માટે આ ગોલ્ડ જ્વેલરી પહેરવાથી તમને શરીરમા એનર્જિની સાથે સાથે ગરમી પણ બની રહે છે અને તમને બ્લડ સરક્યુલેશન એ સારુ રહેવાથી તમને ડેડ સેલ્સ એ દૂર થાય છે અને આ નવા સેલ્સ બને છે.

ગોલ્ડ એ આર્થરાઈટિસમા આરામ આપે છે

આ સિવાય મોટાભાગની મહિલાઓની જેમ જેમ ઉંમર વધવા લાગે તેમ તેમ જ્વેલરી એ પહેરવાનુ ઓછું કરી દે છે અને આ મહિલાઓમા આર્થરાઈટિસની સમસ્યા એ વધુ જોવા મળે છે અને ગોલ્ડ જ્વેલરી એ પહેરવાથી તમને આર્થરાઈટિસની સમસ્યામા આરામ મળે છે.

સ્કીન માટે છે ખુબ ફાયદાકારક

આ ગોલ્ડમા રહેલા અનેક મિનરલ્સને કારણે તમને નોન ટોક્સિક હોય છે અને તે કોઈ બીજા મેટલને મળવા પર જલ્દીથી રિએક્ટ નથી કરતુ અને તેને પહેરવાથી તમને દરેક પ્રકારની ત્વચાને પણ ફાયદો થાય છે અને ગોલ્ડ જ્વેલરીની કોઈ સાઈડ ઈફેક્ટ્સ પણ નથી હોતી.

તમને વધારે કઈ ગોલ્ડ જ્વેલરી એ કેટલી અસર કરે છે

તમારા માથાપર ટીકા લગાવવાથી તમારી એકાગ્રતા એ વધે છે અને કાનમા બુટ્ટી પહેરવાથી તમારા નાક કાન અને ગળા સંબંધી તમામ સમસ્યાઓ એ ઓછી થાય છે અને બાજુબંધ પહેરવાથી તમને હાર્ટ અને લીવર સંબંધી તકલીફો ઘટે છે અને એનર્જિનો સંચાર થાય છે આ સિવાય ગળામા ચેઈન પહેરવાથી તમને રીઢના હાડકાના ઉપરી ભાગમા જોડાયેલા તમામ સમસ્યાઓમાથી રાહત મળે છે અને અંગૂઠી પહેરવાથી તમને દાંત જીભ અને કાન ચેસ્ટ અને અનિંદ્રાની તકલીફોનુ સમાધાન થાય છે આ સિવાય પગની વીંછી પહેરવાથી તમને મહિલાઓને ગર્ભાવસ્થામા થતી તમામ સમસ્યાઓમા મુક્તિ મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,541 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 1 =