તમારુ નસીબ પણ બદલી નાખશે એલચીનો આ ઘરેલુ નુસ્ખો, તમને પણ મળશે મોટી સફળતા અને પૂર્ણ થશે દરેક મનોકામના…

મિત્રો તમે એલચી નો ઉપયોગ કરતાં હશો. દરેક ના ઘરમાં મસાલામાં એલચી વપરાતી હોય છે. મીઠાઇ, ચા દૂધ વગેરે માં આપણે એલચી નાખીએ છીયે. એલચી માં અનેક ઔષધીય ગુણો હોય છે. એલચી ના ઉપયોગ થી તો લોકો પરિચિત છે પરંતુ આના જ્યોતિષી લાભ વિશે આપણે જાણતા નથી. એલચી નો ઉપયોગ પુજા પાઠ અને તાંત્રિક ક્રિયાઓ માં પણ થાઈ છે.

અહી આપણે એલચી નવા નુસખા વિષે જાણકારી આપીશું. જે તમારું નસીબ બદલી નાખશે.

ચાલો જાણીએ એલચી બીજા નુસખા વિશે

મહેનત કરવા છતાં ઘણા લોકો ને કામ માં સફળતા મળતી નથી. વ્યક્તિ ખુબજ મહેનત થી કામ કરે છે પરંતુ તેને જશ મળતો નથી તેને કરેલા કામ નો બીજા લાભ ઉઠાવી લે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમે એલચી ના આ નુસખા અજમાવો. લીલા રંગ ના કપડા માં એક એલચી બાંધી ને રાત્રે સૂતા પહેલા ઓશિકા ની નીચે મૂકી દો. સવારે ઉઠી તે કોઈ બહાર ના વ્યક્તિ ને આપી દેવું. આવું કરવાથી તમારા કામ ફટાફટ થઈ જશે. અને તમને કામ માં સફળતા મળશે.

ઘણા લોકો ના પર્સ માં પૈસા ટકતા નથી તેવા લોકો એ 5 એલચી પર્સ માં રાખવાથી તમારા પર્સ માં રૂપિયા ખુટ્શેજ નહીં. અને પૈસા બાબત નું ટેન્શન જતું રહેશે.

ઘણા વિધ્યાર્થી ભણવામાં ખુબજ મહેનત કરે છે. છતાં પણ તેને સારા માર્કસ આવતા નથી. તેવા વિધ્યાર્થીઓ એ સાત સોમવાર સુધી એલચી ને દૂધ માં ઉકાળી ને કોઇ ગરીબ ને પીવડાવવું. જેનાથી તમારું પરિણામ સારું આવશે.

શુક્ર ને જ્યોતિષશાસ્ત્ર માં ધન ભૌતિક સુખ-સુવિધાઓ અને વિવાહ સંબંધિત બધી પરિસ્થિતિઓ નો કારક માનવામાં આવે છે. શુક્ર ના લીધે તમારા જીવન માં સુખ અને સૌભાગ્ય આવે છે.અને જો તમારો શુક્ર ખરાબ હોય તો તમને પોતાના નસીબ નો સાથ મળતો નથી. જેના લીધે અનેક દુખો વેઠવા પડે છે. એક લોટો પાણી માં બે ઈલાયચી નાખી ને તે પાણી અડધું થાઈ ત્યાં સુધી ઉકાળવું. પછી આ પાણી ને નહાવા ના પાણી માં નાખી તે પાણી થી નહાઈ લેવું. અને નહાતી વખતે શુક્ર ના શ્લોક નો પાઠ કરવો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,355 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>