તમારી ત્વચા પર રહેલા તલ ને રાતોરાત ગાયબ કરી દેશે આ એક તેલ

અત્યારે ઘણા લોકોને શરીર પર નાનપણથી જ બહુ બધા કાળા તલ થઇ જાય છે અને ગરદન અને પીઠ તેમજ ઘણી જગ્યાએ તમને તલ થઇ જાય છે તે ખરે ખર સુંદરતામા ડાઘ સમાન લાગે છે અને જેને તમારે છુપાવવા સહેલા નથી માટે આ તલને તમારે દૂર કરવા માટે તમે સર્જરી કે લેઝર રિમૂવર સહિતની આ ટ્રીટમેન્ટ લઇ શકો છો જેનાથી તમને ખૂબ ખર્ચો થાય છે અને તો અમે તમારા માટે એક અસરકારક નુસખામાથી તમને ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરી શકો છો અને જેનાથી તમને ધીમે ધીમે તમારા તલ એ ગાયબ થઇ જશે અને ખબર પણ નહિ પડે.

ટી ટ્રી ઓઇલનો કરો આ રીતે ઉપયોગ

સૌપ્રથમ તો તમે કોટન રૂ પર થોડૂક ટી ટ્રી એસેંશિયલ ઓઇલ લગાવી લો અને આ રૂ ને તમે તલ પર રાખીને ટેપની મદદથી ચિપકાવી દો અને થોડાક કલાક સુધી તેને રાખી મૂકો અને ત્યાર પછી તેના પરથી તમે ટેપ હટાવી ને તમારી ત્વચાને પાણીથી ધોઇ નાખો અને દિવસમા તેને ૨ વખત આ ઉપાય કરવાથી તમને ઘણો ફાયદો થઇ શકે છે.

આ છે તેને લગાવવાની અન્ય રીત

તમે રૂને ટી ટ્રી ઓઇલમા પલાળો અને તેને તલ પર લગાવી લો પછી તેલ ને પૂર્ણ રીતે સૂકાઇ જાય ત્યાર પછી તેને ચહેરાને ધોઇ લો અને આ ઉપાય કરવાથી તમને થોડાક જ દિવસમા તમને તલની સમસ્યા એ ગાયબ થઇ જશે.

આટલી વાતનુ રાખો ખાસ ધ્યાન

આ બધા ઉપાય કરતા પહેલા તમને તલની આસપાસની ત્વચાને બરાબર રીતે ધોઇ લો અને ત્યાર પછી તમે માઇલ્ડ ક્લિંજરની સાથે સાથે ચહેરાને પણ સાફ કરો અને પછી તેને સ્વચ્છ ટુવાલથી તેને બરાબર લૂંછી લો આ ટ્રીટમેન્ટનો તમારે રોજ ઉપયોગ કરવો જોઇએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,271 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>