તમારે ફીટ રહેવા માટે સાંજના સમયે ભોજનમાં ન કરો આટલી વસ્તુનું સેવન

મિત્રો આજે દરેક લોકો સુંદર દેખાવા ઈચ્છે છે. પણ ઘણી વખત પોતાના વધી ગયેલા વજન ના કારણે વ્યક્તિ ની સુંદરતમાં દાગ લાગે છે. લોકો પોતાના બોડી ને ફિટ રાખવા માટે ઘણા પ્રયત્નો કરતાં હોય છે પણ પરિમાણ તો શૂન્ય જ હોય છે.

મોટે ભાગે આજે લોકો નું વજન વધવાનું કારણ બહારની ખાણી પીણી છે, જેમાં સૌથી વધારે અસર જંક ફૂડ થી થાઈ છે. લોકો પોતાનું વજન ઓછું કરવા માટે સવારે વહેલા ઊઠીને વોકિંગ માં જાઈ છે અને જિમ માં જઈને પરસેવો પણ પાડે છે. પણ તેનું કોઈ ખાસ પરિણામ મળતું નથી.

જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી ઘેરાયેલા હોય તો તમારે પણ અને જણાવેલા રસ્તા પર ચાલવું પડશે. આપણે સૌ જાણીએ છીએ કે વજન વધવાનું કારણ ખોરાક છે. જો તમે પ્રોપર સમયે ખોરાક નહીં લો તો તમારું બોડી ફીટ નહીં રહે.

લોકો પૈસા કમાવા માટે દિવસ રાત મેહનત કરે છે અને ઘરે આવીને શાંતિથી જમવું એ દરેક લોકોની સામાન્ય ટેવ હોય છે. પણ તમને જણાવી દઈએ કે એક રિસર્ચ અનુસાર સાંજે આવું ભોજન કરવાથી વજન વધી શકે છે. આ પેકટીકલ કુલ 31 લોકો પર થયેલો છે જેમાં મોટા ભાગે સ્ત્રીઓ હતી.

એન્ડોક્રિનોલોજી ડિપાર્ટમેન્ટના ડૉ. અદનિન કે જેઓ યુનિવર્સિટી ઓફ કોલોરાડો સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર છે તેના જણાવ્યા અનુસાર વજન વધવાનું કારણ સાંજનું ભોજન હોઈ શકે આ ઉપરાંત ઊંઘ પણ તેનું એક મુખ્ય કારણ હોઈ શકે. ડોક્ટરના કહેવા પ્રમાણે સાંજે મોડા જમવાથી બૉડી માસ ઇન્ડેક્સ અને બૉડી ફેટમાં વધારો થાય છે. બીએમઆઈ તમારું ફેટ બતાવે છે. બીએમઆઈ તમારા વજન અને હાઈટપ્રમાણે માપવામાં આવે છે.

૩૧ વ્યક્તિઓ પર કરવામાં આવેલા આ ટેસ્ટની અંદર શરૂઆત ની અંદર તેનું વજન માપી લેવામાં આવતું. ત્યારબાદ daily routine પ્રમાણે તેને અમુક ફિક્સ ટાઈમ પ્રમાણે જ જમવાનું મળતું. એક અઠવાડિયા સુધી આ પ્રકારનું ટેસ્ટ કર્યા બાદ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનો ઉપયોગ કરીને તેમની ઊંઘ ની દેખરેખ પણ રાખવામાં આવતી. ભોજન કર્યા બાદ દરેક વ્યક્તિનો ફોટો પાડવામાં આવતો.

આ લાંબી સ્ટડી બાદ એ જાણવા મળ્યું કે વજન વધવાનું કારણ અનિયમિત સમયે કરવામાં આવેલું ભોજન હતું. સ્ટડી દરમિયાન એ પણ ખુલાસો થયો કે ભોજન બચવા માટે અગિયાર કલાક સુધીનો સમય લાગતો.જેનો સીધો મતલબ એમ થાય છે કે તમે વધુમાં વધુ સાંજના આઠ વાગ્યા સુધી જમી શકો છો. જે લોકો આ સમય બાદ ભોજન કરે છે તેની ચરબી વધવા લાગે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,141 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>