તમારા રસોડે પડેલી આ ૧ રૂપિયાની વસ્તુ તમારા સાંધાના દુખાવાને મૂળમાથી કરશે ખતમ

અત્યારે આજકાલની વ્યસ્ત જીવન અને ખોટુ ખાનપાનની ટેવના કારણે એ વધારે પણુ અને મહિલાઓ ને ધીમે ધીમે આમતો કેલશિયમની ઉણપ થવા લાગી છે અને જે પણ મહિલાઓ છે તેમના બાળકોને એ લાંબા સમય સુધી બ્રેસ્ટફીડિંગ કરાવે છે અને તેમા એ પણ કેલશિયમની ઉણપ જોવા મળે છે તેનાથી તેને બૉડીમા કેલશિયમની ઉણપના કારણે એ હાડકાઓમા પણ દુખાવો થવા લાગે છે અને આમ તો તે આજના આ સમયમા દરેક કોઈને પણ શરીરના કોઈના કોઈ પણ ભાગમા દુખાવાની આમતો શિકાયત એ એક સામાન્ય વસ્તુ છે.

અને તમે દિવસભર ઑફિસમા કલાકો સુધી બેસીને કામ કરવુ અને ખોટુ બનાહારનુ ખાનપાન અને આ સિવાય ઉંઘ પૂરી ન થવાના આવા ઘણા બધા કારણે તમને કમરના દુખાવો અને પગમા દુખાવા આ બધી પરેશાનીઓ એ આ સમયમા આમ તો સામાન્ય છે અને ઘણી વાર તો આ દુખાવો એ એટલો બધો વધારે થઈ જાય છે કે તમારે તેને સહેવુ પણ મુશ્કેલ થઈ જાય છે અને આ દુખાવાથી તમારે રાહત મેળવવા માટે હમેશા તમે પેન કિલરનો સહારો લેતા હોવ છો

અને એ પણ થોડા સમય માટે જ તમને જે અસહ્ય દુખાવાથી રાહત આપે છે પણ જો તમે થોડાક તમારી ડાઈટનો ધ્યાન રાખો તો તેનાથી તમને ઘણી પરેશાનીઓને પોતે દૂર રાખી શકે છે અને આજે અમે તમને એક એવી વસ્તુના વિશે જણાવી રહ્યા છે કે જે તમારા કમર અને સાંધાના અને ઘૂટણના દુખાવાને પણ દૂર કરી નાખશે.

હવે અમે તમને જે વાત કરી રહ્યા છીએ તે છે જાયફળ કઈ જેને ખાવાના છે અનેક ફાયદા જે તમને તમારા શરીરમાં થતી કેલ્સ્સીયમની કમીને દુર કરે છે અને આવા અસહ્ય દુખાવાથી રાહત પણ આપે છે અને જાયફળ ને ખાવાથી તમને ઊંઘ પણ સારી આવે છે માટે જાયફળ નો ભૂકો કરી રાત્રે સુતા સમયે તેનું સેવન કરવાથી તમને આ સંધના કમરના અને શરીરમાં કોઈ પણ જગ્યા એ થતા હાડકાના દુખાવામા ઘણો ફાયદો મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,528 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>