અત્યારે તમારી સરસ સ્માઇલ એ કોઇના પણ ઉદાસ ચહેરા પર ખુશી એ લાવે છે અને જ્યારે બીજી તરફ તમારે કેટલીક વખત પીળા દાંતથી આપણે મિત્રો અને સગા સંબંધી કે પછી અન્ય લોકો સામે તમારે શરમ અનુભવવી પડે છે તો તમારી આ શરમ ને દૂર કરવા માટે અને તમારે પીળા દાંતને સફેદ મોતી જેવા ચમકાવવા માટે લોકો એ અનેક રીત અપનાવે છે પરંતુ તેનાથી તેમેને કોઇપણ જાતનો ફાયદો થતો નથી માટે એવામા અમે આજે અમે તમારા માટે એક ઘરેલુ નુસખો લઇને આવ્યા છીએ કે જે તમારા દાંતને મિનિટોમા ચમકાવી દેશે.
આ છે દાંતને ચમકાવવા માટેની સામગ્રી
૧ નંગ લીંબુ + ૧ ચપટી મીઠું
આ રીતે કરી શકાય છે તેનો ઉપાય
જો તમે દાંતની પીળાશથી હમેશા માટે છૂટકારો મેળવવા માટે તમારે સૌથી પહેલા તો લીંબુનો રસ લો. ત્યાર પછી તેમા હવે લીંબુના રસમા થોડૂંક મીઠુ મિક્સ કરી લો. અને હવે ત્યાર પછી તમે આ મિશ્રણને તમારા દાંત પર લગાવી ને રહેવા દો. અને તે સિવાય તમે મીઠુ અને લીંબુનો રસ એ મિક્સ કરીને દાંત પર રગડો. બસ આમ કરવાથી તમારે મિનિટોમા તમારા દાંત એ ચમકી જશે.
આ ઉપાય તમે દરરોજ કરતા રહો જેનાથી તમારા દાંત એ સાફ થવાની સાથે સાથે દાંત એ મજબુત પણ બનશે અને આ સિવાય તમને પાયોરિયા અને મોમા દુર્ગંઘ જેવી તકલીફોમાંથી પણ છુટકારો આપશે.