તમારા પેટની ચરબી ઉતારશે રાતો રાત, બસ કરો આ ૩ ઘરઘથ્થુ ઉપાય

આજની દોડધામ ભરેલી જિંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપી શકતા નથી, તથા વધુ પડતા જંકફૂડ ખાવાની કારણે લોકોના પેટમાં ચરબીના થર જામી જાય છે.

આજે લોકો પેટ ની ચરબી ઉતારવા માટે કેટલાય પ્રયત્નો કરે છે છતાં પણ કસરત તથા સમયના અભાવે પોતાના પેટની ચરબી ઓછી કરી શકતા નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ૩ એવા સામાન્ય ઉપાય જેથી તમારા પેટની ચરબી ઉતારશે ફટાફટ.

 

ગ્રીન ટી:-

ગ્રીન ટી તમારા મેટાબોલિઝમ સિસ્ટમ ને વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. આથી રાત્રે સુતા પહેલા ગ્રીન-ટીનું સેવન કરવાના કારણે તમારે મેટાબોલિઝમ સિસ્ટમ વધશે જેને કારણે આખો દિવસ જમેલો ખોરાક આસાનીથી પચી જશે અને પેટમાં વધારાની ચરબી ને જમા થવા દેશે નહીં. જેના કારણે તમારું વજન કંટ્રોલમાં રહેશે.

લીલુ મરચુ:-

લીલા મરચા ની અંદર અમુક પ્રકારના રાસાયણિક દ્રવ્યો હોય છે જે ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. આથી રાત્રે જમવામાં જો મરચું ખાવામાં આવે તો તમારા પેટની ચરબી ફટાફટ ઓગળી જાય છે.

નિમિત અને પૂરતી ઊંઘ:-

ઊંઘને અને તમારા પેટની ચરબીને ખૂબ ગાઢ સંબંધ છે. જો યોગ્ય પ્રમાણમાં નિયમિત રીતે પૂરતી ઊંઘ લેવામાં આવે તો તમારા પેટમાં ક્યારેય ચરબી જમા થશે નહીં. પુખ્ત વયના વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછી ૬ કલાક અને વધુમાં વધુ ૮ કલાક સુધીની ઊંઘ સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

આ રીતના આ ત્રણ સામાન્ય ઉપાયથી તમે કસરત વગર પણ તમારા પેટની ચરબી ઉતારી શકશો

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,266 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>